Reliance Jio Plan: દરરોજ 1.5 GB, ફ્રી કોલિંગ અને SMSનો લાભ, આ છે જિયોનો બેસ્ટ પ્લાન

Jio recharge plans: આ પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો તોમાં માત્ર 14 દિવસની વેલિડિટી મળે છે. 

Reliance Jio Plan: દરરોજ 1.5 GB, ફ્રી કોલિંગ અને SMSનો લાભ, આ છે જિયોનો બેસ્ટ પ્લાન

Reliance Jio Plan: રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે સસ્તા પ્લાનની એક મોટી રેન્જ ઓફર કરે છે. જેમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે ફ્રી એસએમએસ, ડેટા તથા અન્ય બેનિફિટ્સ મળે છે. જિયોના આ પ્લાનની કિંમત 119 રૂપિયા છે, આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 1.5 જીબી ઈન્ટરનેટ ડેટા મળી રહ્યો છે. 

જિયોના 119 રૂપિયાના પ્લાનમાં મળશે આ ફાયદા
જિયોના 199 રૂપિયાવાળા પ્લાનમાં બીજા પ્લાનની જેમ અનલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5 જીબી ડેટા મળશે. સાથે આ પ્લાનમાં યૂઝર્સને 300 ફ્રી એસએમએસનો ફાયદો મળશે. એટલું જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ, જિયો ટીવી સહિતની જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. 

આ છે જિયોના અન્ય 1.5 જીબી ડેટાવાળા પ્લાન

- Jio RS 199 Plan ની વેલિડિટી 23 દિવસ છે. 

- Jio RS 239 Plan ની વેલિડિટી 28 દિવસ છે.

- Jio RS 259 Plan ની વેલિડિટી એક મહિનો છે. 

- Jio RS 479 Plan ની વેલિડિટી 56 દિવસ છે.

- Jio RS 666 Plan ની વેલિડિટી 86 દિવસ છે.

- Jio RS 2545 Plan ની વેલિડિટી 336 દિવસ છે. 

આ પ્લાનમાં મળનાર તમામ બેનિફિટ્સ જિયોના 119 રૂપિયાવાળા પ્લાન જેવા છે. જો તમે જિયો યૂઝર્સ છો તો તમારી જરૂરીયાત અને બજેટ અનુસાર પ્લાનની પસંદગી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news