છોડો AC અને કુલર! ખરીદો 400 રૂપિયાનું આ નાનું AC, 1 લીટર પાણીમાં આખુ ઘર થઈ જશે ઠંડું

Portable Mini AC: જો તમે ઓછી વીજળીમાં વધુ સારી અને ઠંડી હવા મેળવવા માંગતા હોવ  અને જો તમે પોર્ટેબલ કંડીશન લેવા માગતા હોય તો આ ઓપ્શ્સ તમારા માટે જ છે. આ સસ્તા અને નાન ACથી તમારો રૂમ એકદમ ઠંડો થઈ જશે.

છોડો AC અને કુલર! ખરીદો 400 રૂપિયાનું આ નાનું AC, 1 લીટર પાણીમાં આખુ ઘર થઈ જશે ઠંડું

Portable Mini AC: ઠંડી જતી રહી છે અને ગરમીનું આગમન થઈ ચુક્યું છે. હવે લોકો AC અને કુલર ખરીદવા દોટ મુકશે. પરંતુ અમે તમારી માટે એવો ઓપ્શન્સ લઈને આવ્યા છે કે આ ઉનાળામાં તમે ઓછા ખર્ચમાં ઠંડકનો અનુભવ કરી શકશો હવે AC માટે મોંઘા લાઈટ બીલની પણ ચિંતા નથી અને AC ખરીદવા માટે તમારી 40-50 હજાર ખર્ચવા પણ નહીં પડે. 

ઉનાળામાં બપોરના સમયે જેવા આપણે ઘરની બહાર નિકળીયે છીએ એટલે તરત જ આપણને ગરમીનું ટેન્શન રહે છે. આ પરિસ્થિતિમાં આ પોર્ટેબલ મીની એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ડિવાઈઝને ઓનલાઈન અને ઓફ લાઈન એમ બન્ને રીતે ખરીદી શકાય છે. આ ડિવાઈજની કીંમત 400થી 2000 રૂપિયા સુધીની છે. 

આ પણ વાંચો:

ઓછી કીંમતમાં સારી ઠંડક
ફ્લિપકાર્ટ પર કી ઓપ્શન્સ અવેલેબલ છે. તમે સાઈટ પર જઈને તમારું મન પસંદ મીનીAC ખરીદી શકો છો. એક લીટર પાણી તમારું કામ થઈ જશે. આ સિવાય તમે આ મીનીACમાં ડ્રાય બરફનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ ડિવાઈઝને ડાયકેક્ટ પ્લગમાં ભરાવીને ચલાવવાની જરૂર નથી. આ ડિવાઈઝને પહેલા ચાર્જ કરીને પછી ચલાવવામાં આવે છે. એક વખત ફુલ ચાર્જ થયા પછી આ ડિવાઈઝ 3થી 5 કલાક સુધી ચાલે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news