Toyota Innova HYCROSS hybrid Launch: ઉઠી ગયો MPV પરથી પડદો! અહીં જુઓ લુક અને જાણો કેટલી છે ખાસ

 નવી ટોયોટો ઇનોવા હાઇક્રોસને લોન્ચ કરવામાં આવી છે, જે હાઇબ્રિડ એમપીવી છે. તેમાં બે પાવરટ્રેન- 2. 0L પેટ્રોલ એન્જીન (સ્ટ્રોન્ગ હાઇબ્રિડ) અને 2. 0L પેટ્રોલ એન્જીન (હાઇબ્રિડ વિના)નું ઓપ્શન મળશે. સ્ટ્રોન્ગ હાઇબ્રિડ સેટઅપ 186 બીએચપી કમ્બાઇંડ પાવર આપશે.

Toyota Innova HYCROSS hybrid Launch: ઉઠી ગયો MPV પરથી પડદો! અહીં જુઓ લુક અને જાણો કેટલી છે ખાસ

Toyota Innova: નવી જનરેશન ઇનોવા હાઇક્રોસ રજૂ કર્યા બાદ હવે ટોયોટો ઇન્ડીયાએ ઇનોવા ક્રિસ્ટાને પોતાની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે. તેનાથી લાગે છે કે ઇનોવા ક્રિસ્ટાને બંધ કરી દેવામાં આવી છે કારણ કે થોડા સમય પહેલાં ટોયોટાએ ક્રિસ્ટા ડીઝલનું બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું હતું અને ફક્ત તેના પેટ્રોલ વેરિએન્ટનું બુકિંગ જ લેવામાં આવી રહ્યું હતું. કંપનીએ તાજેતરમાં જ તેને બંધ કરવા અંગે કો સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું નથી. એટલા માટે એ પણ કહી ન શકાય કે ઇનોવા ક્રિસ્ટાને બંધ કરવામાં આવી રહી છે. 

ટોયોટો લાવશે નવી અપગ્રેડેડ ઇનોવા ક્રિસ્ટા
રિપોર્ટ અનુસાર ટોયોટા અપગ્રેડેડ ઇનોવા ક્રિસ્ટાને ડીઝલ એન્જીન સાથે ફરી લાવવામાં આવશે અને ઇનોવા હાઇક્રોસ સાથે તેને વેચવામાં આવશે. એટલે કે ઇનોવા ક્રિસ્ટાની જગ્યાએ ઇનોવા હાઇક્રોસ વેચવામાં આવશે. અને ઇનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિએન્ટને ફરીથી અપડેટ કરીને લાવવામાં આવશે. ડીઝલ ક્રિસ્ટા મુખ્યરૂપથી ફ્લીટ ઓપરેટરો અને ડીઝલ એમપીવીક હરીદવા માટે ઇચ્છુક ગ્રાહકોને ટાર્ગેટ કરશે. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
toyota

ટોયોટા ઇનોવા હાઇક્રોસ મળશે બે પાવરટ્રેન
અત્રે ઉલ્લેખનીય છે કે નવી ટોયોટો ઇનોવા હાઇક્રોસને લોન્ચ કરવામાં આવી છે, જે હાઇબ્રિડ એમપીવી છે. તેમાં બે પાવરટ્રેન- 2. 0L પેટ્રોલ એન્જીન (સ્ટ્રોન્ગ હાઇબ્રિડ) અને 2. 0L પેટ્રોલ એન્જીન (હાઇબ્રિડ વિના)નું ઓપ્શન મળશે. સ્ટ્રોન્ગ હાઇબ્રિડ સેટઅપ 186 બીએચપી કમ્બાઇંડ પાવર આપશે જ્યારે હાઇબ્રિડ વિનાના મોડલમાં 174bhp પાવર મળશે. હાઇબ્રિડ વિનાના મોડલમાં CVT જ્યારે હાઇબ્રિડ મોડલમાં e-CVT મળશે. નવી ઇનોવા હાઇક્રોસની માઇલેજ 21.1 કિમી/લીટર સુધીની છે. 
toyota

શાનદાર ઇંટીરિયર સથે પેનોરમિક સનરૂફ
એમપીવીમાં શાનદાર ઇંટીરિયર સાથે તમને પેનોરમિક સનરૂફ પણ મળે છે. એસીના તાપમાનને આગળ અને પાછળના ભાગ મુજબ એડજસ્ટ કરી શકો છો. 

સ્પીડ છે જોરદાર
નવી ઇનોવા હાઇક્રોસ કાર 9.5 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. 
toyota

એન્જીન પણ દમદાર
નવી ટોયોટો ઇનોવા હાઇક્રોસ કારમાં TNGA 2.0 લીટર ક્ષમતાનું એન્જીન લાગેલું છે. જે 5th જનરેશન  HEV system થી સજ્જ છે. 
TOYOTA

9 સ્પીકર લાગેલા છે
નવી Toyota Innova HYCROSS એમપીવીમાં મ્યૂઝિકનો શાનદાર એક્સપીરિયન્સ હશે. તેમાં JBL ના કુલ 9 સ્પીકર્સ લાગેલા છે. 
toyota

સીટને ટિલ્સ કરતાં 001 લીટરની બને છે સ્પેસ
Toyota Innova HYCROSS ની પાછળની સીટને ટિલ્સ કરતાં 991 લીટર સ્પેસ તૈયાર થઇ જાય છે. 
TOYOTA

21 કિલોમીટરથી વધુ માઇલેજ
નવી ટોયોટા ઇનોવા હાઇક્રોસ કાર 21.1 કિલોમીટર પ્રતિકલાકની માઇલેજ આપશે. 
toyota

સૌથી લાંબા વ્હીલ બેસ
કંપનીને આ સેગમેંટના સૌથી લાંબા 2850mm વ્હીલ બેસ Toyota Innova HYCROSS માં આપવામાં આવ્યા છે. 

200kg ઘટાડ્યું વજન
કંપની નવી ઇનોવા એટલે કે Toyota Innova HYCROSS ના વજનમાં 200 કિલોગ્રામનો ઘટાડો કર્યો છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news