WhatsApp નું નવું ફીચર બદલી દેશે ચેટીંગનો અંદાજ, ટાઇપિંગ નહી અવાજથી થશે કામ
WhatsApp New Feature: WhatsApp હવે એક એવું ફીચર લાવી રહ્યું છે જે યૂઝર્સના એક્સપીરિયન્સને વધારવાનું છે. યૂઝરને સ્ટેટસ અપડેટના રૂપમાં વોઇસ નોટ શેર કરવાની સંભાવના આપી શકે છે. આવો જાણીએ આ ફીચર વિશે..
Trending Photos
WhatsApp Voice Notes Status: WhatsApp હવે યૂઝર એક્સપીરિયન્સને વધુ વધારવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે. વોટ્સએપ જલદી જ યૂઝરને સ્ટેટસ અપડેટના રૂપમાં વોઇસ નોટ શેર કરવાની સંભાવના આપી શકે છે. હાલ વોટ્સએપ યૂઝર ફક્ત ઇમેજ અને વીદિયો સ્ટેટસ જ અપડેટ કરી શકે છે. વોટએપના iOS બીટા વર્જન પર આ ફીચરની ટેસ્ટિંગ થતું જોવા મળ્યું છે. Wabetainfo એ આ નવા ફીચરનો ખુલાસો કર્યો છે.
WhatsApp Voice Notes Status
Wabetainfo એ જણાવ્યું છે કે વોટ્સએપ અપડેટ માટે વોઇસ નોટ શેર કરવાની કેપેસિટી પર કામ કરી રહ્યું છે. એંડ્રોઇડના વોટ્સએપ બીટામાં અંડરડેવલોપમેંટ મેમ છે અને iOS બીટા વર્જન પર ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યૂઝર ટેકસ્ટ માટે 30 સેકન્ડ સુધીની નોટ પોસ્ટ કરી શકો છો. તમારે ફક્ત માઇક્રોફોન આઇકન પર ટેપ કરવાનું છે.
આ પણ વાંચો: Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ
માઇક્રોફોન આઇકન ટેપ કરવું પડશે
તમારું વોયસ સ્ટેતસ અપડેટ ફક્ત તે લોકોને શેર કરવામાં આવશે, જે તમારી પ્રાઇવેસી સેટિંગ્સમાં ઉપલબ્ધ છે. એટલે કે જેના માટે તમે સ્ટેટસ બાર ઓપન કર્યું નથી તે જોઇ શકશે નહી. ફીચર થયા બાદ જ્યારે તમે સ્ટેટસ ટાઇપ કરશો તો માઇક્રોફોન આઇકોન જોવા મળશે. આ ફીચર હજુ ડેવલોપ થયું નથી, તેને હાલ કેટલાક યૂઝર્સ માટે લાવવામાં આવશે, પરંતુ આગળ જતાં આ બધા લોકો માટે આવી જશે.
અન્ય સમાચારોનું માનીએ તો વોટ્સએપ ડેસ્કટોપ વર્જન માટે કોલિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. એટલે કે આગળ જતાં ફોન વડે વાત કરવાની જરૂર નહી પડે. લેપટોપ અથવા પછી ડેસ્કટોપથી પણ કોલ રિસીવ કરવામાં આવશે અને વાત કરવામાં આવશે. ડેસ્કટોપ એપ પર કોલ હિસ્ટ્રી પણ જોવા મળશે. આ હાલ બિટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. અત્યાર સુધી જણાવવામાં આવ્યું નથી કે નોન બીટા યૂઝર્સ માટે ક્યાં સુધી લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે