બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહ હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

બોલીવુડની ફિલ્મોમાં પોતાના અભિનય અને સુંદરતાથી લોકને પ્રભાવિત કરનાર ડેઝી શાહ હવે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે..ડેસી શાહ નવેમ્બર મહિનામાં રીલીઝ થનારી પેહલી ગુજરાતી સ્પોર્ટ ફિલ્મ ગુજરાત 11માં જોવા મળશે. જેનેે લઈને ડેઝી શાહે પોતાની ફિલ્મને લઈ એક પત્રકાર પરિશદ યોજી હતી.

Trending news