જામનગરમાં મતગણતરીને લઈને કેવી કરાઈ તૈયારી, જુઓ વીડિયો

ગુરુવારે સવાર 8 વાગ્યાથી જામનગરની હરિયા કોલેજમાં મતગણતરીનો પ્રારંભ થશે, જામનગર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, evmની મતગણતરી માટે વહીવટી તંત્રએ કુલ 14 જેટલા ટેબલો પર અંદાજે 350 જેટલા કર્મચારીઓ મતગણતરી કરશે

Trending news