કસૂરી મેથી તો ભાવતી જ હશે પણ ‘કસૂરી’નો મતલબ ખબર છે? જાણીને ખરેખર નવાઇ લાગશે!

કસૂરી મેથીના સ્વાદ અને સુગંધની તો શું વાત કરીએ... કોઇ પણ સબ્જી અથવા તો એવી કોઇ વસ્તુમાં જો ઉપરથી કસૂરી મેથી નાખીએ તો સ્વાદ બમણો થઇ જાય છે... ખાસ કરીને મોટાભાગના લોકો મેથીને સૂકવીને સ્ટોર કરે છે...  મહિલાઓ આ મેથીને કસૂરી મેથી માને છે, પણ હકીકત કઇક અલગ છે... જો કે, તમને આજે કસૂરી મેથી શું છે એના વિશે જણાવીએ...

Trending news