સુરત : પરીક્ષા યોજવા વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત

બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા રદ કરવાનો મામલે સુરતની વિદ્યાર્થી આલમમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતમાં વધારો થતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.

Trending news