ઉત્તરાયણમાં પતંગની સાથે જામ્યો ખાણીપીણીનો માહોલ

ઉત્તરાયણમાં પતંગની સાથે ખાણીપીણીનો માહોલ પણ જામ્યો છે. આખા ગુજરાતમાં લોકો મોટાપાયે ઉંધિયા અને જલેબી સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે.

Trending news