ચીન મોભેર પછડાયું: અંતરિક્ષમાં ન પહોંચી શક્યું પહેલુ ખાનગી રોકેટ

ચીનની એક ખાનગી કંપનીનું અંતરિક્ષમાં રોકેટ મોકલવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ થઇ ચુક્યો છે. બીજિંગમાં આવેલ લેન્ડસ્કેપ કંપનીએ શનિવારે મોડી સાંજે જણાવ્યું કે, તેનું ZQ-1 રોકેટનું પહેલા અને બીજા તબક્કામાં સામાન્ય રીતે કામ કરી રહ્યું હતુ, પરંતુ ત્રણ સ્તરીય રોકેટનાં અંતિમ તબક્કામાં કેટલીક ગોટાળા થઇ ગયા. ચીને પહેલીવાર એક ખાનગી કંપનીએ ત્રણ- તબક્કાનાં રોકેટનું નિર્માણ કર્યું. 

ચીન મોભેર  પછડાયું: અંતરિક્ષમાં ન પહોંચી શક્યું પહેલુ ખાનગી રોકેટ

બીજિંગ : ચીનની એક ખાનગી કંપનીનું અંતરિક્ષમાં રોકેટ મોકલવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ થઇ ચુક્યો છે. બીજિંગમાં આવેલ લેન્ડસ્કેપ કંપનીએ શનિવારે મોડી સાંજે જણાવ્યું કે, તેનું ZQ-1 રોકેટનું પહેલા અને બીજા તબક્કામાં સામાન્ય રીતે કામ કરી રહ્યું હતુ, પરંતુ ત્રણ સ્તરીય રોકેટનાં અંતિમ તબક્કામાં કેટલીક ગોટાળા થઇ ગયા. ચીને પહેલીવાર એક ખાનગી કંપનીએ ત્રણ- તબક્કાનાં રોકેટનું નિર્માણ કર્યું. 

સામ્યવાદી દેશની એક સમાચાર વેબસાઇટ દ્વારા બહાર પડાયેલા એક વીડિયોમાં 19 મીટર લાંબા લાલ અને સફેદ રંગના ના રોકેટને સ્વચ્છ અને લીલા આકાશમાં જતુ દેખાડવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ તેમાં સ્પષ્ટ રીતે રોકેટ પહોંચ્યું કે નહી તે અંગે દેખાડવામાં આવતું નથી કે કોઇ સ્પષ્ટતા પણ નથી આવી.
 ZQ-1
ચીની મીડિયાના સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે રોકેટ સરકારી પ્રસારક સીસીટીવી માટે એક ઉપગ્રહ લઇ જઇ રહ્યું હતું. જો કે સફળ રહ્યું નહોતું. પહેલીવાર ચીનની એક ખાનગી કંપનીએ રોકેટ ઉડાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાનાં ક્ષેત્રમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news