નવાઈની વાત છે! GAS છોડીને લાખો રૂપિયા કમાઈ રહી છે આ છોકરી! લોકો કહે છે Fart Queen
એક અમેરિકન મહિલા લુશ બોટાનિકા, જે એક યુટ્યુબર અને એડલ્ટ સ્ટાર પણ છે, એણે ખુલાસો કર્યો કે તેણીએ તેના ફાર્ટ્સ ઓનલાઈન વેચીને $ 25,000 એટલે 18 લાખથી વધુની કમાણી કરી છે. ચેનલ 4 સાથે એક મુલાકાતમાં, લુશે કહ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને તેને ફાર્ટ વીડિયો બનાવવા કહ્યું.
Trending Photos
નવી દિલ્લીઃ એક અમેરિકન મહિલા લુશ બોટાનિકા, જે એક યુટ્યુબર અને એડલ્ટ સ્ટાર પણ છે, એણે ખુલાસો કર્યો કે તેણીએ તેના ફાર્ટ્સ ઓનલાઈન વેચીને $ 25,000 એટલે 18 લાખથી વધુની કમાણી કરી છે. ચેનલ 4 સાથે એક મુલાકાતમાં, લુશે કહ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો અને તેને ફાર્ટ વીડિયો બનાવવા કહ્યું.
ફાર્ટ વીડિયોથી લાખો રૂપિયા કમાઈ:
જો કે, લુશ બોટાનિકાએ એક યુટ્યુબ વિડીયોમાં જાહેર કર્યું, તે કેમેરા સામે પાદવા ( FART) તૈયાર નહોતી, પરંતુ તેમ છતાં પ્રયાસ કર્યો. વિડીયોને તે વ્યક્તિ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી અને પછી અન્ય ઘણા લોકો તરફથી ફાર્ટ વિડીયોની માંગણી કરવામાં આવી,
એક દિવસમાં ત્રણ લાખ રૂપિયા કમાઈ:
ચેનલ 4 ના ઈન્ટરવ્યુમાં, લુશે જાહેર કર્યું કે એક સમયે તેણે માત્ર ફાર્ટ વીડિયો બનાવીને 4,000 ડોલરની કમાણી કરી હતી. જો કે, ઘણી વાર ફાtર્ટ કરવું તેના માટે સરળ કાર્ય નથી. લુશે એમ પણ કહ્યું કે તેને ચીઝ સહિતની ઘણી ડેરી વસ્તુઓ ખાવાની જરૂર છે. આ જ કારણ છે કે તે ફાર્ટ વીડિયો માટે $ 175 એટલે કે 12,000 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે.
ફાર્ટના અવાજ માટે કરે છે આવું:
તેલેશે તેના ફાર્ટ્સ વિશે વિગતવાર સમજાવ્યું હતું કે પરમેસન ચીઝ ઘણીવાર તેના ફાર્ટ્સને 'સલ્ફરી' બનાવે છે અને મોઝેરેલા ચીઝ તેમને 'બબલી' અવાજ આપે છે.
લુશે વિચિત્ર ઘટનાઓ કહી:
લશ બોટાનિકાએ પોતાના વિશે ઘણું બધુ જણાવ્યું એક ઘટનાને યાદ કરતા લુશે કહ્યું કે તેણીએ એક વખત ગ્રાહક માટે સ્વાદિષ્ટ લોલીપોપ પર ફાર્ટ કર્યું હતું.
આવો કંઇક વિયર્ડ અનુભવ હતો:
એટલું જ નહીં, પોતાના વિચિત્ર અનુભવ વિશે વાત કરતા લુશે જણાવ્યુ કે એક ગ્રાહકે એક વખત તેને એક મોડેલ ટ્રેનના સેટ પરથી નાની મૂર્તિ પર ચડાવવાનું કહ્યું હતું. લુશ લગભગ તમામ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ઘણીવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે