jail

આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

નવી દિલ્લીઃ આપણા સમાજમાં સાધુ- સંતો અને મહંતોનું ખુબ જ મહત્વ રહ્યું છે. પરંતુ હાલના સમયમાં અમુક એવા પણ ઢોંગી બાબાઓ આપણી વચ્ચે રહેલા છે જેને લોકો ખુબ જ આસ્થાભેર માને છે. પરંતુ થોડા વર્ષો પહેલા ઢોંગી બાબા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા,. અને સમાજ સામે તેની સાચી છાપ બહાર આવી... તો આજે અમે તમને ભારતના મહાન ઢોંગી બાબાઓ વિશે જણાવશું.

Dec 27, 2021, 02:22 PM IST

આ જગ્યાઓ પર KISS કરવાની છે મનાઈ, જો તમે ભૂલથી પણ આવી ભૂલ કરો તો જાણો તમારી સાથે શું થશે

નવી દિલ્હીઃ ઘણીવાર લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે તેમના પાર્ટનરને ગળે લગાવે છે અથવા ચુંબન કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં જાહેરમાં કિસ કરવું અપરાધની શ્રેણીમાં આવે છે. જો આમ કરતા પકડાય તો જેલની સજા અથવા તો મારપીટ થઈ શકે છે.

Nov 12, 2021, 09:50 AM IST

ભારતની આ જેલમાં કેદીઓ વર્ષે કરે છે કરોડોની કમાણી, મોટી મોટી હસ્તીઓ રહી ચૂકી છે અહીં

કેદીઓની સુધારણા અને પુનર્વસનના હેતુથી તેમના દ્વારા વિવિધ પ્રકારના કામ કરવામાં આવે છે. કેદીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ઉદ્યોગની સાથે સાથે કેદીઓને પણ પોતાની આવડતથી અનેક કામો કરાવવામાં આવે છે.

Oct 31, 2021, 02:57 PM IST

Aryan Khan ને મળી મોટી રાહત, જામીન મળતાં 25 દિવસ બાદ જેલમાંથી આવશે બહાર

સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની સાથે સાથે અરબાઝ અને મુનમુન ધનેચાને પણ જામીન પર છોડવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીનને લઇને ગત ત્રણ દિવસમાં સુનાવણી ચાલી રહી હતી.

Oct 28, 2021, 04:58 PM IST

ARYAN KHAN DRUG CASE: આર્યનને જો 2 દિવસમાં નહીં મળે જામીન, તો આ કારણોથી 15 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે?

એક્ટર શાહરુખ ખાનના છોકરાને બુધવારે પણ જામીન ના મળ્યા. બૉમ્બે હાઈકોર્ટે જામીન અરજી પર સુનાવણી ગુરુવાર સુધી લંબાવી છે.  
 

Oct 27, 2021, 08:27 PM IST

જેલમાં પુત્રની હાલત જોઈને રડી પડ્યો શાહરૂખ ખાન, જુઓ લોકોને હાથ જોડી રહ્યો છે બોલીવુડનો બાદશાહ!

20 ઓક્ટોબરે સેસન્સ કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની બેલ અરજી ફગાવી. ત્યારે, 19 દિવસ બાદ NCBની કસ્ટડીમાં જેલમાં બંદ પુત્ર આર્યનને શાહરુખ ખાન મળવા પહોંચ્યા હતા. ત્યારે, જેલ જતા સમયે શાહરુખના ચહેરમાં દુખની લાગણી ઝલકાતી હતી.

Oct 21, 2021, 02:53 PM IST

Pakistan ની જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ આવી મેદાને, આપી આંદોલનની ચિમકી

મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલ (Pakistan Jail) માંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે. કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના પતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહિ.

Oct 11, 2021, 05:00 PM IST

આર્યન ખાનને 14 દિવસની જેલ, વકીલે દાખલ કરી જામીન અરજી

મુંબઇ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે એનસીબીને રિમાન્ડ આપવાની મનાઇ કરતાં કહ્યું, કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કોઇ જરૂર નથી.

Oct 7, 2021, 07:21 PM IST

PICS: આ 7 સ્ટાર કિડ્સની કાળી કરતૂતોના કારણે માતા-પિતાનું નાક કપાઈ ગયું, જેલવાસ ભોગવી ચૂક્યા છે

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ એનસીબીની કસ્ટડીમાં છે. આર્યન ખાન પર આરોપ છે કે તે મધદરિયે થઈ રહેલી પાર્ટીમાં સામેલ હતો જ્યાં ડ્રગ્સનો પણ ઉપયોગ થઈ રહ્યો હતો.

Oct 6, 2021, 03:13 PM IST

શું કેદી માણસ નથી? અધિકારીના અનોખા અભિગમથી જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનો ભાવુક થઇ

બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા.

Aug 22, 2021, 05:51 PM IST

નાગરિકો તો ઠીક કેદીઓના પણ અચ્છે દિન, કેવી રીતે વર્તવું તે અંગે પોલીસને ટ્રેનિંગ અપાશે

આધુનિક યુગમાં સરકારી કચેરીઓમાં પણ સમયની સાથે ફેરફાર થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ભવન પરિસરમાં અત્યાધુનિક તાલીમ કેન્દ્ર બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. જેથી ગુજરાતમાં ભારતની સર્વશ્રેષ્ઠ તાલીમ સેન્ટરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ નજારો જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે પ્રોજેક્ટ કોઈ અમેરિકા કે અન્ય દેશમાં તૈયાર થનાર પ્રોજેક્ટ નથી. પણ આ અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં ગુજરાત રાજય જેલ અને સુધારાત્મક વિભાગની ગુજરાતની એક માત્ર તાલીમ અકાદમી ગુજરાત ઇન્સ્ટીય્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનીસ્ટ્રેશન છે.

Aug 17, 2021, 11:44 PM IST

Ahmedabad: સાબરમતી મધ્યસ્થ જેલમાં ઈ-ફાઈલિંગ સિસ્ટમનું થયું લોકાર્પણ, કેદીઓને થશે ફાયદો

ઇ-ફાઇલિંગ સેવા થકી જેલમાં બંધ કેદીઓને પોતાના કેસોને લગતી તમામ હકીકતો, સુનવણીનું જીવંત પ્રસારણ જોઈ શકશે અને પેરોલ, ફર્લો અને જામીન અંગેની અરજીઓ ઈ-ફાઇલિંગ કરી શકશે.

Aug 16, 2021, 11:58 AM IST

Ahmedabad: 45 વર્ષીય ક્રૂર માતા સાવકા અને સગા દિકરાને ભરખી ગઇ, પુત્રનો ઠપકો સહન ન થતાં કરી હત્યા

ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે.

Aug 14, 2021, 06:37 PM IST

પાકિસ્તાન જેલમાંથી 558 માછીમારોને મુક્ત કરાવવાની પ્રધાનમંત્રી પાસે માંગ

પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. આજે રાજકોટ ખાતે માછીમારોને સંગઠનોએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં માછીમારોની પત્નીઓએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે

Aug 7, 2021, 05:52 PM IST

Nadiad ની 7 વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલાં કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ

બાળકીને નજીકમાં પડેલી રીક્ષા પાછળ લઈ ગયો હતો. અને બાળકી સાથે શારીરીક અડપલાં કર્યા હતાં.

Jul 2, 2021, 09:02 PM IST

Shivranjani Hit And Run Case: પર્વ શાહ જેલના હવાલે, માનવ વધનો ગુનો દાખલ

શિવરંજની (Shivranjani) ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case) માં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.

Jul 1, 2021, 02:17 PM IST

Supreme Court નો આદેશ- ગત વર્ષે Parole પર ગયેલાં કેદીઓને આપી 90 દિવસની ફરલો

હાલ જીવલેણ કરોના સમગ્ર દેશમાં કાળોકહેર વર્તાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ સ્થિતિની વચ્ચે કેદીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

May 8, 2021, 06:00 PM IST

રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!

કોઈને જોઈને આંખ મારવી (Winking) કે હવામાં ચુંબનનો ઈશારો કરવો (Flying Kisses) એ પણ શારીરિક સતામણીની શ્રેણીમાં આવે છે.

Apr 11, 2021, 11:14 AM IST

જાણીતા ભજનિક હેમંત ચૌહાણના કંઠના માધુર્યમાં ઉમેરાયો રસી રૂપી સુરક્ષાનો રણકાર

ગુજરાત (Gujarat) અને ગુજરાત બહાર દેશ - દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકીક આનંદની અનુભૂતિ કરાવે છે. તેવા રાજકોટ (Rajkot) ના ભજનીક હેમંત ચૌહાણે (Hemant Chauhan) કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે. 

Mar 31, 2021, 05:20 PM IST

રાજકોટ મધ્યસ્થ જેલ કોરોના મુક્ત, 157 કેદીઓએ લીધી વેક્સિન

૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ના કેદીઓને કોરોના વેક્સિન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં મધ્યસ્થ જેલમાં બંધક પાકા કામના 79, કાચા કામના 52, પાસાના અટકાયતી 1 તેમજ 25 મહિલા કેદીને વેક્સિન આપવા આવી હતી.

Mar 31, 2021, 04:11 PM IST