લાંબી પૂંછડી સાથે જન્મી બાળકી, ડોક્ટરોએ તાત્કાલિક લીધો આ નિર્ણય અને પછી...

New Born Baby Girl With Tail: ક્યારેક ક્યારેક એ પણ જોવામાં આવે છે કે જ્યારે નવું બાળક પેદા થાય છે તો તેના શરીરમાં ઘણા પ્રકારની અલગ વસ્તુઓ જોવા મળે છે. એવું પણ થાય છે કે તેમના શરીરમાં કેટલાક વધારાના અંગ પણ નિકળી આવે છે. એવો જ એક મામલો સામે આવ્યો છે જ્યાં એક બાળકીને પેદા થતાં જ જોવા મળ્યો તેની પીઠ નીચે એક લાંબી પૂંછડી જોવા મળી હતી. આ પૂંછડીની લંબાઇ છ સેમી હતી. 

ડોક્ટર્સ પણ આશ્વર્ય પામ્યા
જોકે ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર આ ઘટના મેક્સિકોની હોસ્પિટલની છે. આ બધુ ત્યારે થયું જ્યારે થોડા અઠવાડિયા પહેલાં એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી લગભગ 6 સેંટીમીટર પૂંછડી સાથે જન્મી હતી. પહેલાં તો તેને જોયા બાદ ડોક્ટર્સ પણ આશ્વર્યમાં પડી ગયા પરંતુ પછી તેમણે તેના માટે સારી રીત નિકાળવામાં આવી. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ

બાળકોના માતા-પિતા ગભરાઇ ગયા
રિપોર્ટ અનુસાર બાળકીની પીઠની નીચે નિકળેલી આ પૂંછની લંબાઇ 5.7 સેંટીમીટર હતી અને વ્યા 3. થી 5 મીમી વચ્ચે હતો. પૂંછ પર આછા વાળ પણ હતા અને  તેને છેડો ગલગોટાના ફૂલ જેવો ગોળ હતો. આ કેસને લઇને રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રેગ્નેંસી દરમિયાન બાળકીની માતાને કોઇપણ સમસ્યા થઇ નથી. પરંતુ આ ઘટના બાદ બાળકીના માતા-પિતા ગભરાઇ ગયા હતા. 

ડોક્ટરોની ટીમે નિર્ણય લીધો કે આ પૂંછડીને અત્યારે જ ઓપરેશન દ્વારા હટાવી દેવામાં આવે. તેમણે બાળકીના માતા-પિતા સાથે વાત કરી તેનું સફળ ઓપરેશન કરી દીધું અને તે પૂંછને બાળકીના પેદા થયાના થોડા સમય બાદ જ હટાવી દેવામાં આવી. થોડા દિવસમાં બાળકી સ્વસ્થ્ય થઇ ગઇ અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news