Performance Improvement Plan: મહિલાએ બોયફ્રેન્ડને પ્રોબેશન પિરિયડ પર રાખ્યો, કહ્યું- 'એક વર્ષમાં પરફોર્મન્સ ન સુધર્યું તો સંબંધ ખતમ'
Probation Period: હકીકતમાં, એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુંન્સર અને ટિકટોકર છોકરીએ તેના બોયફ્રેન્ડને પ્રોબેશન પીરિયડ પર રાખીને ભવિષ્યમાં તેમના સંબંધો જાળવી રાખવા માટે શ્રેણીબદ્ધ શરતો લાગુ કરી છે. બીજી તરફ, તેના પ્રેમમાં ઊંડે સુધી ડૂબેલા પ્રેમીએ પણ ચૂપચાપ આ શરતોને સ્વીકારી પણ લીધી છે.
Trending Photos
Performance Plan in relationship: માર્ચ મહિનો મૂલ્યાંકનનો મહિનો કહેવાય છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાનો આ છેલ્લો મહિનો છે, જ્યારે લોકો સારા પગાર વધારા અને પ્રમોશનની આશામાં બધું જ કરવા તૈયાર હોય છે. બીજી તરફ, એવા ઘણા લોકો છે જેઓ તેમની નોકરી બચાવવા માટે, એટલે કે ખરાબ પ્રદર્શનના ડરથી આખું વર્ષ ખંતથી કામ કરે છે. જોબના કોર્પોરેટ કલ્ચર ઉપરાંત, આજે આપણે પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન એટલે કે PIP વિશે વાત કરી જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.
આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો ડાન્સ
પ્રોબેશન પર બોયફ્રેન્ડ
હકીકતમાં, એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુંન્સર અને ટિકટોકર છોકરીએ તેના બોયફ્રેન્ડને પ્રોબેશન પીરિયડ પર રાખીને ભવિષ્યમાં તેમના સંબંધો જાળવી રાખવા માટે શ્રેણીબદ્ધ શરતો લાગુ કરી છે. બીજી તરફ, તેના પ્રેમમાં ઊંડે સુધી ડૂબેલા પ્રેમીએ પણ ચૂપચાપ આ શરતોને સ્વીકારી પણ લીધી છે.
ન્યૂઝ વેબસાઈટ 'ઈનસાઈડર'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, આ છોકરીનું નામ નદીન હુઈ છે, જેણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને કહ્યું છે કે તેના બોયફ્રેન્ડની હરકતોથી કંટાળીને તેણે તેને પરફોર્મન્સ ઈમ્પ્રૂવમેન્ટ પ્લાન (PIP) પર મૂકી દીધો છે. યુવતીનું કહેવું છે કે તેણે સંબંધ બચાવવા માટે આ પગલું ભર્યું છે.
આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો: ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
આ પણ વાંચો: પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ
'સુધરી જાઓ, નહીં તો સમજજો કે સંબંધ તૂટી ગયો'
આ કરાર અંગે યુવતીએ કહ્યું હતું કે, 'હું મારા એન્જિનિયર પ્રેમીને ખૂબ પ્રેમ કરું છું અને તેને ગુમાવવા માંગતી નથી. હું અમારા સંબંધોની શરૂઆતથી જ કેટલીક બાબતો બદલવા માંગતી હતી, પરંતુ ઘણા પ્રયત્નો અને વિનંતીઓ છતાં જ્યારે કોઈ સુધારો ન થયો ત્યારે મારે મજબૂરીમાં આ સખત નિર્ણય લેવો પડ્યો. જો કે આ વખતે તેણે મારા નિર્ણયના વખાણ પણ કર્યા છે.
આ પણ વાંચો: 90ના દાયકાની મીઠી વાતો: વાહ શું એ સમય હતો, ભૂતકાળ યાદ આવી જશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો: હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે