કાકા છોડને પાણી આપતા હતા, અચાનક આખો છોડ ઉપર જવા લાગ્યો! સોશલ મીડિયા પર Viral થયો Video

કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં દારૂની બોટલો (Alcohol Bottles)ને જાણે ખજાનો રાખે છે. પરંતુ આ વાત બધાને ખબર નથી હોતી. આ વાતની જાણ માત્ર પોતાના નજીકને લોકોને જ હોય છે.

કાકા છોડને પાણી આપતા હતા, અચાનક આખો છોડ ઉપર જવા લાગ્યો! સોશલ મીડિયા પર Viral થયો Video

નવી દિલ્લીઃ કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં દારૂની બોટલો (Alcohol Bottles)ને જાણે ખજાનો રાખે છે. પરંતુ આ વાત બધાને ખબર નથી હોતી. આ વાતની જાણ માત્ર પોતાના નજીકને લોકોને જ હોય છે. તે લોકોના ઘરના લોકોને આ વાતની ભનક પણ નથી હોતી. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અજબ ગજબનો (Weird Video) વીડિયો ખુબ વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને આપ પણ ચોંકી ઉઠશો.

કુંડાની નીચેથી ખુલ્યુ બાર:
આ વીડિયોમાં (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ ટ્વીટર (Twitter) પર IPS અધિકારી રૂપિન શર્માએ (IPS Officer Rupin Sharma) શેર કર્યો છે. આ અજીબ વીડિયો (Weird Video)માં બે વૃદ્ધ લોકો એક સુંદર જગ્યા પર બેઠા છે. તે પડેલા એક કુંડાના છોડમાં લાલ ફૂલ (Red Flowers) પણ ઉગ્યું છે. આ ફૂલ પર એક વૃદ્ધ પાણી નાખી રહ્યા છે. ત્યારે એકદમ જ આ કુંડુ ઉપર આવા લાગે છે અને નીચેથી ખુલે છે વ્હિસ્કીનું પૂરુ બાર (Alcohol Bar).
 

नीले गगन के तले
दारू का प्यार पले😊😊😊 pic.twitter.com/VUh92m0T14

— Rupin Sharma IPS (@rupin1992) July 3, 2021

દોસ્તોએ કરી જોરદાર પાર્ટી:
35 સેકન્ડના આ વાયરલ વીડિયો (Viral Video) જોઈને લોકોની આંખો ખુલીને ખુલી જ રહી ગઈ છે(Shocking Video).  ફૂલો પર પાણી નાખતા જ નીચેથી દારૂનો (Alcohol)  જાણે આખો બગીચો બહાર આવ્યો છે. આ બારમાં અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની (Whiskey Brand) બોટલો પણ સજાવવામાં આવી હતી. IPS ઓફિસરે (IPS Officer) વીડિયોમાં કેપ્શન  (Video Caption)માં લખ્યું હતું- 'નીલે ગગન કે તલે દારૂ કા પ્યાર પલે'.

ઘરના લોકોથી બારને છુપુ રાખ્યું હશે:
આ હિડન બારને (Hidden Bar) જોઈને લાગી રહ્યું છે કે આ વૃદ્ધે બારને ઘરના લોકોથી છુપાડીને રાખ્યું હશે. આ અડ્ડો આ બંને મિત્રોનો હશે અને ક્યારેક આ દોસ્તો મસ્તી માટે બાર ખોલીને પાર્ટી (Party)  કરતા હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news