શહેરો બની જશે જંગલ, રસ્તા પર દેખાશે હિંસક પ્રાણીઓ, માણસો ગાયબ થતાં જ આવશે મહાપ્રલય!

What happen if humans vanish from earth: પૃથ્વી પર પ્રલયનો ઉલ્લેખ અવારનવાર જોવા મળે છે, તેને લઈને ઘણી અટકળો કરવામાં આવે છે. આ ઉપરાંત, માનવ પર્યાવરણ સાથે ચેડાંને આપત્તિ માટે જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો મનુષ્ય પૃથ્વી પરથી અચાનક ગાયબ થઈ જાય તો એક મહિનામાં જ પ્રલય થશે.

શહેરો બની જશે જંગલ, રસ્તા પર દેખાશે હિંસક પ્રાણીઓ, માણસો ગાયબ થતાં જ આવશે મહાપ્રલય!

About the Author