7th Pay Commission: મોટી ખુશખબરી, DA હાઇક બાદ સરકારે કરી 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત

7th Pay Commission Latest News:મોદી સરકાર (Modi Government) તરફથી સતત કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) ને મોટી ખુશખબરી આપવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થું (DA Hike) વધાર્યા બાદ સરકારે તાજેતરમાં જ વધુ એક મોટી જાહેરાત કરી છે. 

7th Pay Commission: મોટી ખુશખબરી, DA હાઇક બાદ સરકારે કરી 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત

7th Pay Commission Latest News:મોદી સરકાર (Modi Government) તરફથી સતત કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) ને મોટી ખુશખબરી આપવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થું (DA Hike) વધાર્યા બાદ સરકારે તાજેતરમાં જ વધુ એક મોટી જાહેરાત કરી છે. ત્યારબાદ તમે તમારું ઘર સરળતાથી બનાવી શકો છો. કર્મચારીઓને પોતાનું ઘર બનાવવા માટે સસ્તા દર પર એડવાન્સ મળી જશે. 

કેટલું ચૂકવવું પડશે વ્યાજ
કેન્દ્ર સરકારે હાઉસિંહ બિલ્ડિંગ એડવાન્સના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદથી તમારએ ઘર બનાવવા માટે ઓછા પૈસા કરવા પડશે. HBA દ્વારા હોમ લોન પર પહેલાં 7.9 ટકાના દરથી વ્યાજ મળતું હતું, જેને હવે ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યું છે. 

47 લાખ લોકોને મળશે ફાયદો
હવેથી તમારે હોમ લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે. તેના માટે ઓફિશિયલ મેમોરેંડમ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકરના આ નિર્ણયથી દેશના 47 લાખ કર્મચારીઓને મોટો ફાયદો મળશે. વ્યાજના આ દર 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. 

મંત્રાલયે આપી જાણકારી
આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે આ વિશે જાણકારી આપી છે. સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયો અંતગર્ત હવે કર્મકહરી સસ્તામાં ઘર બનાવી શકે છે. આ સાથે જ ફ્લેટ ખરીદવા અથવા પછી રીસેલ કરવામાં પણ ખર્ચ ઓછો થશે. 

25 લખ રૂપિયા લઇ શકો છો એડવાન્સ
કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સરકારી સ્કીમમાં કર્મચારીઓને 2 પ્રકારની સુવિધાઓ મળશે અથવા તો તમે તમારી બેસિક સેલરીમાંથી 32 મહિના અથવા પછી મેક્સિમમ 25 લાખ રૂપિયાની રકમ એડવાન્સના રૂપમાં લઇ શકો છો. 

પોતાના નામે લઇ શકો છો ઘર
કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રના તમામ કર્મચારીઓને House Building Advance ની સુવિધા મળે છે. તેમાં કર્મચારી પોતે અથવા પોતાની પત્નીના નામ પર લીધેલા પ્લોટ પર ઘર બનાવવા માટે એડવાન્સ લઇ શકે છે. આ યોજનાનો ફાયદો કર્મચારી 31 માર્ચ 203 સુધી લઇ શકે છે. તેમાં તમને 7.1 ટકા વ્યાજ ચૂકવવું પડશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news