જો તમારી પાસે છે 25 Paisa નો આ સિક્કો, તો એક ક્લિકમાં બની જશો લખપતિ; જાણો કેવી રીતે

Indian Currency: જો તમારી પાસે 25 પૈસાનો સિલ્વર કલરનો સિક્કો છે તો તમે ઓનલાઈન તેને વેચીને 1.50  લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છે. જુઓ અહીં ડિટેલ્સ.

Updated By: Nov 30, 2021, 04:42 PM IST
જો તમારી પાસે છે 25 Paisa નો આ સિક્કો, તો એક ક્લિકમાં બની જશો લખપતિ; જાણો કેવી રીતે

નવી દિલ્હી: Indian Currency: જો તમને જુના સિક્કા (Old Coin) ભેગા કરવાનો શોખ છે. તો તમે બસ એક ક્લિકમાં લખપતિ બની શકો છો. કેટલાક લોકો જુના સિક્કા ખુબ જ સંભાળીને રાખે છે. આ સિક્કાની કિંમત હવે બજારમાં ખુબ જ વધી ગઈ છે. તમે જાણીને દંગ રહી જશો કે, તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે. જો તમારી પાસે પણ આવો સિક્કા છે તો આવો આજે અમે તમને જણાવી કે આ સિક્કાથી તમે કઈ રીતે કમાણી કરી શકો છો.

એક સિક્કો બનાવી દેશે લખપતિ
જો તમારી પાસે પણ આ ખાસ 25 પૈસાનો સિલ્વર કલરનો સિક્કો છે તો તમે ઓનલાઈન તેને વેચી 1.50 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. તમે જણાવી દઇએ કે ક્વિકર (Quickr) વેબસાઈટ પર આ રેર સિક્કાની કિંમત લાખોમાં લગાવવામાં આવી છે.

કર્મચારીઓને ન્યુ યર પહેલા મળી ભેટ! સરકારે કરી નવા પગાર ધોરણની જાહેરાત

ક્યાં વેચી શકો છો સિક્કા
જો તમારી પાસે આ પ્રકારની સિક્કા છે જો તમે આ સિક્કા વેચવા માંગો છો તો સૌથી પહેલા તમે ક્વિકર (Quickr) વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરો. ત્યાંથી તમે પેમેન્ટ અને ડિલિવરીની શરતો અનુસાર તમારો સિક્કો વેચી શકો છો. સાથે જ તમે અહીં બારગેનિંગ પણ કરી શકો છો. જુના સિક્કા અને નોટની ઇન્ડિયામાર્ટ ડોટ કોમ (indiamart.com) પર પણ બોલી લગાવી શકો છો. જો તમે જુના સિક્કા ભેગા કરવાનો શોખ રાખો છો તો તમે પણ અહીં સિક્કા વેચી શકો છો. તમે આ સિક્કાને OLX પર પણ વેચી શકો છો.

કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત, ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી

આ રીતે વેચી શકશો સિક્કા
- જો તમારી પાસે આ 25 પૈસાનો સિક્કો છે, તો તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.
- આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.
- સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર સેલર તરીકે રજીસ્ટર કરો.
- આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
- તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.
- વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.
- જે કોઈ ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.

કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત, ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી

આ સિક્કાની પણ લાગે છે બોલી
જો તમારી પાસે 5 પૈસા અને 10 પૈસાના સિક્કા છે તો તમે તેને પણ વેચી કમાણી કરી શકો છો. પરંતુ શરત એટલી છે કે, તમારી પાસે આ સિક્કો હોવો જોઇએ, જેના પર માતા વૈષ્ણોદેવીની તસવીર છપાયેલી હોય અને તેને 2002 માં ઇશ્યુ કરવામાં આવ્યો હોય. તમે આ સિક્કાને વેચી સારા પૈસા કમાઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube