LPG સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચપટી વગાડતાં જ જણાવી દેશે ભીનું કપડું

કેટલાક લોકો એવા પણ છે જે ફ્લેમનો કલર વાદળીમાંથી પીળો થતાં સમજી જાય છે કે સિલિન્ડર (Cylinder) પુરો થવાનો છે. પરંતુ આ બધું ફક્ત તુક્કા જ છે, જે સાચા હોવાના ખૂબ ઓછા ચાન્સ છે.

LPG સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચપટી વગાડતાં જ જણાવી દેશે ભીનું કપડું