યૂટ્યુબ પર વાયરલ થયો આ ગર્લનો ડાન્સ, જુઓ Video...

1994માં આવેલી અક્ષય કુમાર અને રવીના ટંડનની ફિલ્મ ‘મોહરા’નું એક સોન્ગ ‘ટિપ-ટિપ બરસા પાની’એ સમગ્ર દુનિયામાં ઘણી ધમુ માચાવી હતી

યૂટ્યુબ પર વાયરલ થયો આ ગર્લનો ડાન્સ, જુઓ Video...

નવી દિલ્હી: 1994માં આવેલી અક્ષય કુમાર અને રવીના ટંડનની ફિલ્મ ‘મોહરા’નું એક સોન્ગ ‘ટિપ-ટિપ બરસા પાની’એ સમગ્ર દુનિયામાં ઘણી ધમુ માચાવી હતી અને આજે પણ આ સોન્ગને લોકો ઘણું પસંદ કરી રહ્યાં છે. આ સોન્ગમાં રવીના ટંડન અને અક્ષય કુમારે સાથે મળીને અદ્ભુત ડાંન્સ કર્યો છે. આ સોન્પ પર યૂએસએની વસવાટ કરતી દીપા બરાર નામની એક છોકરીનો ડાન્સ હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ માચાવી રહ્યો છે.

8 લાખથી વધારે વખત જોવામાં આવ્યો આ વીડિયો
આ વીડિયોને Deep Brar નામના યૂટ્યબ ચેનલ દ્વારા ગત મહિને 21 તારીખે અપલોડ કરવામાં આવ્યો અને ત્યારથી અત્યા સુધીમાં આ વીડિયો 820,800 લખત જોઇ ચુક્યા છે. આ સોન્ગ પર દીપ બરારે તેના અંદાજમાં ડાન્સ કર્યો છે. જે જોવામાં ઘણો સુંદર છે. ત્યારે પાણી ભીંજાતા જબરજસ્ત મૂવ્સ કરતી જોવા મળી રહી છે. આમ તો આ સોન્ગ પર ઘણા લોકોએ ડાન્સ કર્યો છે અને યુટ્યૂબ પર અપલોડ પણ કર્યો છે. પરંતુ દીપ બરાર દ્વારા કરવામાં આવેલા આ ડાન્સને લોકોએ ઘણો પસંદ કર્યો છે. જોકે ગત વર્ષે આ સોન્ગ પર બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ ડાન્સ કર્યો હતો, અને તે વીડિયો પણ યુટ્યૂબ પર ઘણો વાયરલ થયો હતો. જણાવી દઇએ કે, ફિલ્મ મોહરામાં અક્ષયની સાથે રવિના ટંડન અને સુનીલ શેટ્ટી પણ મુખ્ય ભૂમિકાઓમાં હતા.

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ગયું છે જના દ્વારા દરેક તેની સાથે જોડાવવા માંગે છે. કેમકે આ માધ્યમથી આજે દેશના યુવા સમગ્ર દુનિયા સામે પોતાનું ટેલેન્ટ દેખાડવામાં સફળ સાબિત થયા છે. જે લોકોએ પોતાનું ટેલેન્ટ દેખાડવા કોઇ તક મળતી નથી, એવા લોકો માટે સોશિયલ મીડિયા આજે એક વરદાનના રૂપમાં જોવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news