National Film Awards 2021: કંગના રનૌતને આ બે ફિલ્મ માટે મળ્યો બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ

અભિનેત્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તો હિન્દી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયી અને અસુરન (તમિલ) માટે ધનુષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 
 

National Film Awards 2021: કંગના રનૌતને આ બે ફિલ્મ માટે મળ્યો બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ

નવી દિલ્હીઃ National Film Awards 2021: 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સુશાંત સિંહ રાજપૂતની છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. તો અભિનેત્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તો હિન્દી ફિલ્મ ભોંસલે માટે મનોજ વાજપેયી અને અસુરન (તમિલ) માટે ધનુષને સંયુક્ત રૂપથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 

— PIB India (@PIB_India) March 22, 2021

ફીચર ફિલ્મ કેટેગરી એવોર્ડસ
બેસ્ટ ફિચર ફિલ્મ - Marakkar Arabikkadalinte Simham (Malyalam)
બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત
બેસ્ટ હિન્દી ફિલ્મઃ છીછોરે (સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ)
બેસ્ટ એક્ટરઃ હિન્દી ફિલ્મ માટે મનોજ બાજપેયી અને અસુરન તમિલ માટે ધનુષ (સંયુક્ત)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેરસી - તેરી મિટ્ટી B Praak
બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી- પલ્લવી જોશી (તાશકંદ ફાઇલ્સ માટે)
બેસ્ટ ડાયરેક્ટર- બહત્તર હૂરેં માટે સંજય પૂરન સિંહ ચૌહાણ
સ્પેશિયલ મેન્સન) બિરયાની, જોનાકી પોરૂઆ, લતા ભગવાન કારે, પિકાસો.
બેસ્ટ સ્ક્રીન પ્લે (ડાયલોગ રાઇટર) વિવેક રંજન અગ્રિહોત્રી, તાશકંદ ફાઇલ ફિલ્મ માટે
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- હિન્દી ફિલ્મ કસ્તૂરી. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news