'હું રાત્રે 'ઓલી' ફિલ્મ જોતો હતો, અચાનક રૂમમાં માસી આવી ગયા' હીરોનો મોટો ખુલાસો

એક ઈન્ટરવ્યૂમાં એક્ટર વિક્રાંતે (Vikrant Massey) જણાવ્યું હતું કે આ ઘટના તેમની સાથે ત્યારે થઈ જ્યારે તેઓ પોતાની નાનીના ઘરે રહેતા હતા. તેઓએ જણાવ્યું કે હુંને મારો કઝીન એડલ્ટ ફિલ્મ જોતા હતા.

'હું રાત્રે 'ઓલી' ફિલ્મ જોતો હતો, અચાનક રૂમમાં માસી આવી ગયા' હીરોનો મોટો ખુલાસો

Bollywood News: વિક્રાંત મેસ્સી એટલે આપણાં 12th ફેલ આઈપીએસની કહાનીના હીરો. જેમના વિશે એક મોટો ઘટસ્ફોટ થયો છે. બૉલીવુડ એક્ટર વિક્રાંત મેસ્સી (Vikrant Massey), હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane)  અને તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાની ફિલ્મ હસીન દિલરૂબાને લઈ ખુબ વિવાદમાં રહી ચુકી છે. હાલમાં જ ત્રણેય કલાકારોએ પોતાની જીંદગીના કેટલાક દિલચ્પ કિસ્સા કહ્યાં છે. આ કલાકારો જ્યારે એક રેડિયો શોમાં પહોંચ્યા તો આર જેએ તેઓને પુછ્યુ શું તમે ક્યારેય કઈ એવુ જોતા પકડાયા છો જે આપે ના જોવુ જોઈએ. આની પર વિક્રાંત મેસ્સીએ (Vikrant Massey) એક દિલચસ્પ કિસ્સો સૌ સાથે શેર કર્યો છે.

માસીએ એડલ્ટ ફિલ્મ જોતા પકડ્યા-
એક ઈન્ટરવ્યૂમાં એક્ટર વિક્રાંતે (Vikrant Massey) જણાવ્યું હતું કે આ ઘટના તેમની સાથે ત્યારે થઈ જ્યારે તેઓ પોતાની નાનીના ઘરે રહેતા હતા. તેઓએ જણાવ્યું કે હુંને મારો કઝીન એડલ્ટ ફિલ્મ જોતા હતા. અને ત્યારે અચાનક જ માસી રૂમમાં આવી ગઈ હતી. અમે ક્યારેય નહોતુ વિચાર્યું કે માસી રાત્રે 3 વાગ્યે રૂમમાં આવશે. પછી અમને ખુબ જ શરમ આવી.

શરમ આવતી હતી-
વિક્રાંતે (Vikrant Massey)  જણાવ્યું કે આ ઘટના પછી જ્યારે પણ તેણે માસી પાસે પાણીનો ગ્લાસ કે પછી અન્ય કોઈ ચીજ માગવા જવુ પડે ત્યારે ખુબ જ શરમ આવતી હતી. તે માસીની આંખમાં આંખ નાખીને નહોતા જોઈ શક્તા. જોકે માસીએ વાત ક્યારેય મમ્મીને ક્યારેય નહોતી કહીં.

ક્યારેય કોઈને ના જણાવ્યું-
વિક્રાંતે (Vikrant Massey)  જણાવ્યું કે તેઓએ આ વાત ક્યારે તેમની મમ્મી કે પછી અન્ય કોઈ વ્યક્તિને આ વાત નથી કહીં. આ એક સમજવાની વાત છે બાળકો મોટા થઈ રહ્યા છે. જ્યારે તાપસી પન્નુએ જણાવ્યું કે તેમના ઘરમાં એ જ જોવામાં આવતુ હતુ જે તેમના પિતાને જોવુ હોય. આ દરમિયાન જ્યારે પણ સ્ક્રિન પર કોઈ અત્રંગ દ્રશ્યો આવે ત્યારે ખુબ જ અજીબ સ્થિતિ સર્જાતી હતી.

હર્ષવર્ધને કહ્યો પોતાનો કિસ્સો-
હર્ષવર્ધન રાણેએ પોતાનો કિસ્સો કહ્યો. તે સસ્તા ચીપ નૉવેલ વાંચ્યા કરતા હતા અને બી ગ્રેડ ફિલ્મ્સ જોવા જતા હતા. એ દિવસોમાં થિએટર્સમાં આવી ફિલ્મ્સ દેખાડવામાં આવતી હતી. હર્ષવર્ધને જણાવ્યું કે તે ફિલ્મ અજીબ હતી. કારણ કે ફિલ્મમાં જે આપને જોવુ હોય તે સીન જોવા માટે કલાકોની રાહ જોવી પડતી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news