taapsee pannu

Taapsee Pannu ની બહેને આ ફોટાને જોતાં કહ્યું- 'મારી ગંદી તસવીરો પોસ્ટ કરવાનું બંધ કરો'

એવું લાગે છે કે અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)એ પોતાની નાની બહેનોને પરેશાન કરવું ખૂબ ગમે છે. તાપસીએ બુધવારે ઇંસ્ટાગ્રામ પર પોતાની બહેનોની સાથે એક તસવીર અપલોડ કરી.

May 14, 2020, 02:57 PM IST

અનુરાગ કશ્યપે તાપસી પન્નુને કહ્યું 'તુ બહુ ખરાબ છે'...જાણો કેમ?

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો જેમાં તે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. 

Apr 22, 2020, 11:13 AM IST

thappad box office collection: જાણો તાપસી પન્નુની ફિલ્મએ પ્રથમ દિવસે કરી કેટલી કમાણી

તાપસી પન્નુની ફિલ્મ થપ્પડ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સના ઘણા સારા રિવ્યૂ મળ્યા છે પરંતુ તેની ઓપનિંગ ઠંડી રહી છે. 
 

Feb 29, 2020, 04:38 PM IST

Thappad Movie Review: દરેક ભારતીય મહિલાએ ખાસ જોવા જેવી ફિલ્મ

તાપસી પન્નુ (taapsee pannu) ની બહુચર્ચિત ફિલ્મ થપ્પડ (thappad) આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની હાલ ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચિત ફિલ્મ આજે રિલીઝ થઈ છે, ત્યારે તેના રિવ્યૂ કેવા છે તે જાણી લેવા અચૂક જરૂરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા સમાજની આંખો ખોલતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. 

Feb 28, 2020, 11:51 AM IST

Are you an Indian? આ પ્રશ્ન પર ભડકી ઉઠી તાપસી, આવો આપ્યો આકરો જવાબ...

તાપસીએ આ રિપ્લાઇ બાદ ટ્વિટર પર જ્યાં લોકોને તાપસીનો સાથ આપતાં કહ્યું કે શું જડબાતોડ જવાબ આપ્યો છે, તો બીજી તરફ કોઇએ તાપસીના વિરોધમાં પણ ટ્વિટ કરતાં કહ્યું કે પાક્કું તેમની પાસે પેપર નહી હોય. 

Jan 7, 2020, 03:08 PM IST

હોકી બાદ હવે પડદા પર મિતાલી રાજ બનીને ક્રિકેટ રમશે તાપસી પન્નૂ, લોકો કહેશે 'શાબાશ મિઠૂ'

'સૂરમા'માં હોકી ખેલાડીનું પાત્ર ભજવનાર તાપસી પન્નૂ (Taapsee Pannu) જલદી જ પડદા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનું પાત્ર ભજવશે. તાપસી બાળપણથી જ સ્પોર્ટ્સ રમતી હતી, બેડમિન્ટન તેની મનપસંદ રમત છે. ફિલ્મોના સિલેક્શનમાં રમત પ્રત્યે તેની રૂચિ સ્પષ્ટ જોવા મળી રહી છે.

Dec 4, 2019, 12:48 PM IST

રિલીઝ પહેલાં અહીં જોવા મળશે 'સાંડ કી આંખ'! ડાયરેક્ટરે વ્યક્ત કરી ખુશી

મુંબઇમાં જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની 21મી એડિશન (Jio Mami Film Festival)નું સમાપન દિવાળીના અવસર પર આગામી ફિલ્મ 'સાંડ કી આંખ (Saand Ki Aankh)' સાથે થશે. તુષાર હીરાનંદાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતની બે સૌથી ઉંમરલાયક શાર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્વો તોમરની જીંદગી પર આધારિત છે

Oct 17, 2019, 10:58 AM IST

ભૂક્કા બોલાવી દે તેવું છે ‘સાંડ કી આંખ’નું ટ્રેલર, જેમાં જુવાન તાપસી અને ભૂમિ વૃદ્ઘ મહિલા બની છે

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ (Taapsee Pannu) અને ભૂમિ પેંડણેકર (Bhumi Pednekar) સ્ટારર ફિલ્મ સાંડ કી આંખ (Saand Ki Aankh)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર બહુ જ દમદાર છે. ટ્રેલરમાં તાપસી અને ભૂમિનો અભિનય લોકોને બહુ જ પસંદ આવશે. આ ફિલ્મમાં અનેક દમદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે. કેટલાક હાસ્યાસ્પદ છે, તો કેટલાક ઈમોશનલ કરી દે તેવા છે. હકીકતમાં આ ફિલ્મ બે ઉંમરલાયક શાર્પશૂટર (Sharp shooters) મહિલાઓની કહાની છે, જે જોહરી ગામની રહેવાસી છે. આ બે શૂટર મહિલાઓ એટલે કે પ્રકાશી તોમર અને ચંદ્રો તોમરના પાત્રમાં તાપસી અને ભૂમિ જોવા મળશે.

Sep 24, 2019, 08:53 AM IST

First Look: 'રશ્મિ રોકેટ'માં ફરીથી ખેલાડી બનશે તાપસી પન્નૂ, રિલીઝ થયું Teaser

આ ફિલ્મમાં પોતાના લુકને લઇને તાપસી ગઇકાલથી પોતાના ફેન્સમાં ઉત્સુકતા જગાવી રહી હતી. તેમણે પોતાના લુકની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી હતી, પરંતુ હવે આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. 'રશ્મી રોકેટ' ગુજરાતના કચ્છની ફાસ્ટ રનર રશ્મિ પર આધારિત છે. 

Aug 30, 2019, 12:36 PM IST

અનટાઇટલ્ડ ફિલ્મમાં તાપસી પન્નૂ આવશે નજર, રિલીઝ થયું દિલચસ્પ લુક પોસ્ટર

તાપસી પન્નૂ ટૂંક સમયમાં વધુ એક ફિલ્મમાં જોવા મળશે. તાપસીની આ ફિલ્મનું નામ તો સામે આવ્યું નથી પરંતુ એકદમ રસપ્રદ પોસ્ટર જરૂર સામે આવ્યું છે. આરએસવીપી આ ફિલ્મમાં તાપસી પન્નૂ રશ્મિ હશે. ફિલ્મમાંથી તાપસીના લુકની તસવીર સામે આવી છે, જેમાં અભિનેત્રીના બોહેમિયન લુકને લોકોને ઉત્સાહિત કરી દીધા છે. 

Aug 30, 2019, 09:20 AM IST

તાપસીને મળી ધમાકેદાર ફિલ્મ, ઉંચા કોલર સાથે કરી જાહેરાત

મુલ્ક અને આર્ટિકલ 15 જેવી ફિલ્મો બનાવનાર અનુભવ સિંહાની આગામી ફિલ્મમાં તાપસી પન્નુ જોવા મળશે

Jul 8, 2019, 12:57 PM IST

'ગેમ ઓવર'ના સેટ પર તાપસી પન્નૂ થઇ ઘાયલ, ગંભીરના ફોટા સામે આવ્યા!

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂની આગામી ફિલ્મ 'ગેમ ઓવર' રિલીઝ થવામાં 5 દિવસ બાકી છે. આ દરમિયાન તેમના એવા ફોટા સામે આવ્યા છે જેને જોઇને તેમના ફેન્સને ઝટકો લાગી શકે છે. આ ગંભીર ઇજાઓના ફોટા શેર કરતાં તાપસીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ફોટા એટલા ખતરનાક છે કે તેને જોઇને લાગી રહ્યું છે કે ખરેખર હવે તાપસી ઘણા દિવસો સુધી વ્હીલચેર પર રહેવાની છે.

Jun 10, 2019, 10:07 AM IST

ગેમના ચક્કરમાં આ બોલીવુડ અભિનેત્રીએ બનાવી લીધી પોતાની આવી હાલત, જુઓ Video

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)ની ફિલ્મ 'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરને જોઈને લાગે છે કે ગેમના ચક્કરમાં તાપસી પન્નૂની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. 
 

May 15, 2019, 06:16 PM IST

બોક્સ ઓફિસ પર 'બદલા' છવાઇ ચાર દિવસમાં કરી આટલી કમાણી

સુજોય ઘોષના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ બદલાએ પ્રથમ સપ્તાહમાં સારી કમાણી કરી છે. ફિલ્મને વર્ડ ઓફ માઉથનો ફાયદો મળી રહ્યો છે. 
 

Mar 12, 2019, 04:42 PM IST

FILM REVIEW : કેવી છે અમિતાભ અને તાપસીની 'બદલા', જાણવા કરો ક્લિક...

ફિલ્મમાં અમૃતા સિંહનો પણ મહત્વનો રોલ છે

Mar 8, 2019, 05:55 PM IST

ફિલ્મ ''બદલા''માં અમિતાભ બચ્ચને 'ગુડિયા'ને આપ્યો પોતાનો અવાજ!

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ''બદલા'' આ અઠવાડિયે પોતાની દમદાર ક્રાઇમ થ્રિલર કહાણી સાથે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મનુ ગીત ''ઔકાત''ને પોતાનો અવાજ આપ્યા બાદ હવે અમિતાભ બચ્ચને ''ગુડિયા''ને પોતાનો અવાજ આપ્યો છે.

Mar 5, 2019, 05:11 PM IST

Viral Post : જ્યારે શાહરૂખે ખુલ્લેઆમ બિગ બીને કહ્યું...હવે 'બદલા'નો સમય

શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનના પ્રશંસકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

Feb 11, 2019, 06:39 PM IST

શાહરૂખની શાનદાર Diwali પાર્ટીમાં આખુ બોલિવુડ ઉમટ્યું, પણ ગાયબ રહ્યો પુત્ર આર્યન

દિવાળીની રોનક વિખેરવાની શરૂઆત બોલિવુડમાં થઈ ચૂકી છે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાનના બર્થડે બાદ આખું બોલિવુડ ટાઉન પાર્ટીના મૂડમાં આવી ગયું છે. મહિનાની શરૂઆત થતા જ બે બિગ બજેટ ફિલ્મોના ટ્રેલર લોન્ચ થયા છે. તો શાહરૂખે ફેસ્ટિવલ માહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે. શાહરૂખના પરિવારમાં ધનતેરસ પહેલા જ બોલિવુડના અનેક સ્ટાર્સને દિવાળીની પાર્ટી આપવામાં આવી હતી.

Nov 5, 2018, 02:28 PM IST

ફિલ્મ રિવ્યુ: કેવી છે ઋષિ કપૂર અને તાપસીની ફિલ્મ 'મુલ્ક', ખાસ વાંચો, છેલ્લી 15 મિનિટ...

આજે બોક્સ ઓફિસ પર દિગ્દર્શક અનુભવ સિંહાની ફિલ્મ મુલ્ક રિલીઝ થઈ ગઈ. તાપસી પન્નુ અને ઋષિ કપૂર જેવા કલાકારોવાળી આ ફિલ્મમાં ભારતીય મુસલમાનો પ્રતિ ઉઠનારા દરેક સવાલને ખુબ જ અલગ રીતે ઉઠાવવામાં આવ્યો છે

Aug 3, 2018, 02:29 PM IST