Web Series: આ 10 અભિનેત્રીએ વેબ સિરીઝમાં આપ્યા હતા જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો, રિલીઝ થતા જ બબાલ મચી

Web Series: આ 10 અભિનેત્રીએ વેબ સિરીઝમાં આપ્યા હતા જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો, રિલીઝ થતા જ બબાલ મચી

કોરોનાકાળ દરમિયાન ભારતમાં અનેક એવી વેબ સિરીઝ રિલીઝ થઈ જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી હતી. આ સિરીઝે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ રિપોર્ટમાં અમે તમને એવી જ કેટલીક બોલ્ડ વેબસિરીઝના બોલ્ડ સીન વિશે જણાવીશું જેને લઈને હજુ ચર્ચાઓ ચાલે છે. 

ફ્લોરા સૈની- અન્વેશી જૈન (Flora Saini-Anveshi Jain)
ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી. 

फ्लोरा सैनी-अन्वेशी जैन (Flora Saini-Anveshi Jain)

કિયારા અડવાણી (Kiara Advani)
નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીમાં કિયારા અડવાણીના આ દ્રશ્યને કોઈ ભૂલી શકે? કિયારાના આ એક દ્રશ્યએ આખી વેબસિરીઝને યાદગાર બનાવી દીધી હતી. 

कियारा आडवाणी (Kiara Advani)

રસિકા દુગ્ગલ (Rasika Dugal)
અભિનેત્રી રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. તેણે અભિનયની સાથે સાથે માદક અદાઓથી દરેકના હ્રદય જીતી લીધા હતા. 

रसिका दुग्गल (Rasika Dugal)

નૈના ગાંગુલી (Naina Ganguly)
ચરિત્રહિન નામની વેબ સિરીઝમાં અભિનેત્રી નૈના ગાંગુલીએ પોતાની અદાઓથી એવા એવા જલવા દેખાડ્યા કે જોનારાના હોશ ઉડી ગયા. 

नैना गांगुली (Naina Ganguly)

અદિતિ પોહનકર (Aaditi Pohankar)
ગત વર્ષની સૌથી હિટ વેબ સિરીઝમાં સામેલ આશ્રમમાં અભિનેત્રી અદિતિ પોહનકરે પોતાની બીજી વેબ સિરીઝ શીમાં કમાલના બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. જેના પર અનેક મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી હતી. 

अदिति पोहनकर (Aaditi Pohankar)

ત્રિધા ચૌધરી(Tridha Choudhury)
આશ્રમની જ એક અન્ય અભિનેત્રી ત્રિધા ચૌધરીએ પણ વેબ સિરીઝમાં ખુબ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તેના બોલ્ડ દ્રશ્યોના કારણે જ તે રાતોરાત ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ. 

त्रिधा चौधरी (Tridha Choudhury)

સયાની ગુપ્તા (Sayani Gupta)
મિલિન્દ સોમણની વેબ સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની અદાઓથી દર્શકોને ઘાયલ કરી દીધા હતા. 

सयानी गुप्ता (Sayani Gupta)

રાજશ્રી દેશપાંડે(Rajshri Deshpande)
નેટફ્લિક્સની ધાંસૂ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં અભિનેત્રી રાજશ્રી દેશપાંડેએ ન્યૂડ થઈને જે તહેલકો મચાવ્યો હતો તે હજુ પણ દર્શકો ભૂલ્યા નથી. 

राजश्री देशपांडे (Rajshri Deshpande)

શમા સિકંદર  (Shama Sikander)
શમા સિકંદર માયા સિરીઝમાં હોટ એન્ડ સિઝલિંગ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની અદાઓએ ફેન્સને ચોંકાવી દીધા હતા. 

शमा सिकंदर (Shama Sikander)

કરિશ્મા શર્મા (Karishma Sharma)
રાગિણી એસએમએસ રિટર્ન્સમાં અભિનેત્રી કરિશ્મા શર્માએ બોલ્ડ સીન્સ આપ્યા જેને જોઈને દર્શકોના હ્રદયના ધબકારા વધી ગયા હતા. 

करिश्मा शर्मा (Karishma Sharma)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news