હવે 'બાહુબલી'ની ઇંસ્ટાગ્રામ પર એન્ટ્રી, પોસ્ટ થઇ વાયરલ

સુપરસ્ટાર પ્રભાવના પ્રશંસકોની દિવાનગીના લીધે દુનિયા માકેફ છે. અભિનેતાની એક ઝલકનો દીદાર કરવા માટે તેમના પ્રશંસક મોટાભાગે બેતાબ રહે છે અને આ જ કારણ છે કે પ્રભાસ ફેસબુક દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા રહે છે.   ફેસબુક પર પ્રભાસ દ્વારા શેર કરવામાં આવનાર દરેક પોસ્ટ આગની માફક ફેલાઇ જાય છે અને થોડીક મિનિટોમાં જ વાયરલ થઇ જાય છે. ફેસબુક પર તહેલકો મચાવ્યા બાદ વધતી જતી પ્રશંસકોની વધતી જતી ડીમાન્ડ સાથે પ્રભાસ હવે ઇંસ્ટાગ્રામની દુનિયામાં એન્ટ્રી મારશે.  
હવે 'બાહુબલી'ની ઇંસ્ટાગ્રામ પર એન્ટ્રી, પોસ્ટ થઇ વાયરલ

મુંબઇ: સુપરસ્ટાર પ્રભાવના પ્રશંસકોની દિવાનગીના લીધે દુનિયા માકેફ છે. અભિનેતાની એક ઝલકનો દીદાર કરવા માટે તેમના પ્રશંસક મોટાભાગે બેતાબ રહે છે અને આ જ કારણ છે કે પ્રભાસ ફેસબુક દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા રહે છે.   ફેસબુક પર પ્રભાસ દ્વારા શેર કરવામાં આવનાર દરેક પોસ્ટ આગની માફક ફેલાઇ જાય છે અને થોડીક મિનિટોમાં જ વાયરલ થઇ જાય છે. ફેસબુક પર તહેલકો મચાવ્યા બાદ વધતી જતી પ્રશંસકોની વધતી જતી ડીમાન્ડ સાથે પ્રભાસ હવે ઇંસ્ટાગ્રામની દુનિયામાં એન્ટ્રી મારશે.  

બ્લોકબસ્ટર ''બાહુબલી'' ફ્રેંચાઇઝી સાથે દર્શકોને આકષ્યા બાદ હવે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ પોતાની આગામી ફિલ્મ ''સાહો'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેડી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે એન્ટરટેનમેંટનો તડકો લગાવતાં જોવા મળશે. ગુલશન કુમારની ટી-સીરીઝ અને ભૂષણ કુમાર અને યૂવી ક્રિએશન પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ''સાહો'' સુઝીત દ્વારા નિર્દેશિત છે અને વામસી, પ્રમોદ અને વિક્રમ દ્વારા નિર્મિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news