બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં દોડી આ યુવતી... અદાઓથી લૂંટી મહેફિલ

બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં દોડી આ યુવતી... અદાઓથી લૂંટી મહેફિલ
  • સપના ચૌધરીએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. જેમા તે બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં સાડી લહેરાવતી નજર આવી રહી

ઝી મીડિયા/બ્યૂરો :હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary) પોતાની બહેતરીન ડાન્સિંગ સ્ટાઈલ અને ગીતો માટે સમગ્ર ભારતમાં ફેમસ છે. પોતાની અદાઓથી તે લાખો દિલોના ધડકન પર રાજ કરે છે. તે આજે પણ સોશિયલ મીડિયા સેન્શેસન છે. હમેશા તેની તસવીરો અને વીડિયો વાયરલ થતી રહે છે. હાલ પણ સપનાનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. લોકોને સપનાનો આ અંદાજ બહુ જ પસંદ આવી રહ્યો છે.

બિગબોસની સીઝન 11 ની સ્પર્ધક રહેલી સપના ચૌધરીએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક વીડિયો (Viral Video) શેર કર્યો છે. જેમા તે બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં સાડી લહેરાવતી નજર આવી રહી છે. વીડિયોમાં તે સની દેઓલના ફેમસ ગીત ‘ઘર આજા પરદેશી’ ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. સપનાના ફેન્સને આ વીડિયો પણ પસંદ આવ્યો છે. 

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે બહુ જ સ્ટાઈલિશ લાગે છે. તેમા તેણે મલ્ટીકલર્ડ સાડી, ઈયરિંગ અને ન્યૂડ મેકઅપ કર્યો છે. બ્રેડ બન હેરસ્ટાઈલથી તેનો લૂક પરફેક્ટ બન્યો છે. સપનાના દિલકશ અદાઓથી જાણે તે મહેફિલ લૂટી રહી છે. 

સપના ચૌધરીના આ લૂક પર ફેન્સ ફિદા થયા છે. તમને જણાવી દઈએ કે, સપના ચૌધરી બોલિવુડ ફિલ્મ ‘નાનુ કી જાન’ અને ‘વીરે દી વેડિંગ’માં સ્પેશિયલ ડાન્સ નંબર કરી ચૂકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news