સારાએ બિકીનીમાં પોસ્ટ કરી સુપરહોટ તસવીરો, જોઈને આંખો થઈ જશે પહોળી

ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ સારા ખાન પોતાના ચર્ચાસ્પદ નિવેદનો તેમજ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે

સારાએ બિકીનીમાં પોસ્ટ કરી સુપરહોટ તસવીરો, જોઈને આંખો થઈ જશે પહોળી

નવી દિલ્હી : ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ સારા ખાન પોતાના ચર્ચાસ્પદ નિવેદનો તેમજ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. આ ટેલિવિઝન એક્ટ્રેસના સોશિયલ મીડિયામાં લાખો ચાહકો છે જે સતત તેની નવી પોસ્ટની શોધમાં રહે છે.

સારાએ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં તેની બિકીનીની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરી છે. તેણે તસવીરો સાથે કેપ્શન પોસ્ટ કર્યું છે જેમાં લખ્યું છે કે, “Stay jealous it will help me grow. Keep u where u r. #sarakhan #goavibe #somemytime #poolready #brownskin”

A post shared by sara Khan (@ssarakhan) on

A post shared by sara Khan (@ssarakhan) on

A post shared by sara Khan (@ssarakhan) on

સારા સિરિયલ 'સપના બાબુલ કા...બિદાઈ'માં સાધનાનો રોલ કરીને ભારે લોકપ્રિય થઈ હતી. તેણે 2007માં મિસ ભોપાલનું ટાઇટલ જીત્યું હતું. આ પછી તેણે પાકિસ્તાની ડ્રામા 'તુજસે હી રાબતા'માં પણ કામ કર્યું છે. સારાએ 2010માં રિયાલિટી શો 'Bigg Boss 4'માં ભાગ લીધો હતો અને શોમાં તેના લગ્ન ચર્ચાસ્પદ બન્યા હતા. 

સારાએ ટીવી એક્ટર અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા પણ બે મહિના પછી જ 2011માં ડિવોર્સ લઈ લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news