हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
boxer
Boxer News
vijender singh
વિજેન્દર સિંહ જ નહીં...આ અગાઉ હરિયાણાના આ 5 દમદાર ખેલાડીઓ પણ થયા હતા 'ભગવામય'
બુધવારે હરિયાણામાં વધુ એક ખેલાડી દિલ્હીમાં ભાજપમાં જોડાઈ ગયા. આ ખેલાડી જો કે અગાઉ કોંગ્રેસ સાથે હતા પરંતુ હવે ભગવામય થયા છે. આજે અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીશું જેઓ ખેલમાં નામના મેળવ્યા બાદ ભાજપમાં ગયા.
Apr 4,2024, 9:43 AM IST
Sophie Larissa
ભારે કરી! સોફી એક કલાકના લે છે 50 હજાર રૂપિયા, ભલભલા પુરૂષને હંફાવવાની ચેલેન્જ
Sophie Larrisa: હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોફીએ તેના મનપસંદ કામ અને તેની કમાણી અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના ગ્રાહકો આખી દુનિયામાં છે. 60 વર્ષના હોવા છતાં, ટેરી તેની પુત્રી સોફી સાથે જીમમાં તાલીમ લે છે. આટલું જ નહીં તે પોતાની દીકરી પાસેથી માર્શલ આર્ટ પણ શીખે છે.
Jun 24,2023, 12:13 PM IST
Mike Tyson
Shocking! એક એવો ડર...જેના કારણે મેચ પહેલા માઈક ટાઈસને બાંધવો પડતો હતો શારીરિક સંબંધ
લેજેન્ડરી બોક્સર માઈક ટાઈસન બોક્સિંગ રિંગમાં પોતાની આક્રમકતા, આક્રોશ અને પાગલપણા માટે જાણીતા છે. હાલ માઈક ટાઈસનની ઉંમર 56 વર્ષ છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. ટાઈસનની આટલી આક્રમકતા અંગે તાજેતરમાં એક નવો ખુલાસો થયો હતો.
Mar 8,2023, 10:20 AM IST
Sophie Larissa Weiss
સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
Jan 1,2023, 19:50 PM IST
Mike Tyson
Shocking! મેચ પહેલા માઈક ટાઈસને આ ડરના કારણે કરવું પડતું હતું સેક્સ, અત્યંત ચોંકાવના
લેજેન્ડરી બોક્સર માઈક ટાઈસન બોક્સિંગ રિંગમાં પોતાની આક્રમકતા, આક્રોશ અને પાગલપણા માટે જાણીતા છે. માઈક ટાઈસનની ઉંમર 55 વર્ષ છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. પોતાના વિરોધીઓના કાન કરડી ચૂક્યા છે. ટાઈસનની આટલી આક્રમકતા અંગે એક નવો ખુલાસો થયો છે.
Nov 24,2021, 13:30 PM IST
Tokyo Olympics 2020
Olympics માં ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલિના પહોંચી સેમીફાઈનલમાં
ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલિના બોરગોહેને સેમીફાઈનલમાં, ચીનની તાપેઈ કી ચેનને હરાવી; તીરંદાજ દીપિકા ક્વાર્ટર ફાઇનલમાં.
Jul 30,2021, 9:46 AM IST
Pooja Rani
દાઝી ગયો હતો હાથ, પિતાએ સાથ ન આપ્યો, મુશ્કેલીથી ભરેલી છે પૂજા રાનીની સફર
ભારતીય મુક્કેબાજ પૂજા રાનીએ પોતાના ઓલિમ્પિક મિશનની શરૂઆત જીત સાથે કરી છે. તેણે પોતાની પહેલી જ મેચમાં અલ્જીરિયાની ખેલાડીને એકતરફી મેચમાં પરાજય આપ્યો છે.
Jul 28,2021, 23:14 PM IST
Tokyo Olympic 2020
TOKYO OLYMPIC: દેશની મેડલની આશા પુરી કરશે ભારતીય બોક્સર MARY KOM?
2018ના વૂમન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરીએ 6ઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, 2018માં જ યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોગ્રામ વર્ગમાં પણ મેરી કોમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 51 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી.
Jul 9,2021, 8:40 AM IST
અમિત પંઘાલ
વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બોક્સર બન્યો અમિત
અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ફાઈનલમાં પહોંચનારો પ્રથમ પુરુષ બોક્સર બન્યો છે. અમિતના ફાઈનલમાં પહોંચવાની સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ગોલ્ડ જીતવાની આશાઓ ઉજળી થઈ ગઈ છે. મહિલા બોક્સિંગમાં તો એમ.સી. મેરિકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી છે.
Sep 20,2019, 19:05 PM IST
બોક્સિંગ
પંજાબની બોક્સર સિમરનજીત કૌરે પ્રેસિડેન્ટ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ
પંજાબની બોક્સર સિમરનજીત કૌર સિવાય ઓલિમ્પિક વિજેતા એમસી મેરીકોમ, જમુના બોરો અને મોનિકાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યાં છે.
Jul 29,2019, 21:20 PM IST
વિજેન્દર સિંહ
ટ્રેનિંગ દરમિયાન વિજેન્દ્ર ઈજાગ્રસ્ત, અમેરિકામાં પર્દાપણ ટળ્યું
ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહનું 12 એપ્રિલે થનારૂ અમેરિકામાં બહુપ્રતિક્ષિત પર્દાપણ સોમવારે ટળી ગયું જ્યારે લોસ એન્જિલીસમાં પ્રક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
Mar 25,2019, 16:06 PM IST
Mary Kom
મેરી કોમે મેળવી મોટી સિદ્ધિ, બની ગઈ દુનિયાની નંબર વન બોક્સર
મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી
Jan 11,2019, 15:51 PM IST
મેવેદર
દુનિયાના સૌથી અમીર ખેલાડીએ ફક્ત 36 મિનિટમાં કમાયા હતા 1845 કરોડ રૂપિયા
ફોર્બ્સ પત્રિએ બુધવારે હાઇએસ્ટ પેડ સ્પોર્ટ્સ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે મુજબ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં ટોપ પર રહ્યા. તેમની કમાણી 1913.3 કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ રકમનો મોટો ભાગ 1845.2 રૂપિયા કમાવવામાં ફક્ત 36 મિનિટ લાગી હતી.
Jun 7,2018, 16:09 PM IST
Trending news
IPL 2024
રાહુલ-ડીકોક આગળ CSKની બોલિંગ ધરાશાયી, ઘરઆંગણે LSG ની ધમાકેદાર જીત
South Gujarat University
શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી
Knowledge Marine And Engineering
37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારો માલામાલ
big breaking
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમ
canada visa
કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપ્રુવ થવામાં લાગી રહ્યો છે 3-4 મહિનાનો સમય, જાણો કેમ
breaking news
“તમે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ છે...”, સુરતના વેપારી પાસેથી 23 લાખ ખંખેર્યા
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
gujarat news
કાળઝાળ ગરમીમાં પશુધનનું કેવી રીતે ધ્યાન રાખશો? પશુપાલકો અને ખેડૂતોએ વિશેષ કાળજી લેવી
Brahmos Missile
હવે અવળચંડા ચીનને નહીં મળે ચેન, ફિલિપાઈન્સ ભારતના બ્રહ્મોસથી થશે સજ્જ
bjp
ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશે