TMKOC: 'તારક મહેતા...'ના ટપ્પુની ગર્લફ્રેન્ડ લાગે છે એકદમ સુંદર..એક ઝલક જોઈને વધી જશે ધબકારા, બબીતા પણ ભરશે પાણી....

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો' સૌથી લોકપ્રિય શો બની ગયો છે.આ શોએ પરિવારોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે. જેઠાલાલથી લઈને અય્યર સુધી અને ટપ્પુ સેના લોકોને ખૂબ જ પસંદ છે...તેવામાં હવે તારક મહેતા શો ના ટપ્પુની ગર્લફ્રેન્ડ લાગે છે સુંદર, ટપ્પુની ગર્લફ્રેન્ડનો જોશો તો થઈ જશો પાણી-પાણી..બબીતાજી પણ ટપ્પુની ગર્લફ્રેન્ડ સામે પાણી ભરે છે..

TMKOC: 'તારક મહેતા...'ના ટપ્પુની ગર્લફ્રેન્ડ લાગે છે એકદમ સુંદર..એક ઝલક જોઈને વધી જશે ધબકારા, બબીતા પણ ભરશે પાણી....

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સૌથી લોકપ્રિય શો બની ગયો છે.આ શોએ પરિવારોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે. જેઠાલાલથી લઈને અય્યર સુધી અને ટપ્પુ સેના લોકોને ખૂબ જ પસંદ છે...તેવામાં હવે તારક મહેતા શો ના ટપ્પુની ગર્લફ્રેન્ડ લાગે છે સુંદર, ટપ્પુની ગર્લફ્રેન્ડનો જોશો તો થઈ જશો પાણી-પાણી..બબીતાજી પણ ટપ્પુની ગર્લફ્રેન્ડ સામે પાણી ભરે છે..ટીવી સીરીયલ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકો માટે લોકપ્રિય છે. આવી સ્થિતિમાં આ કોમેડી સિરિયલમાં ઘણા બાળ કલાકારોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે. જેને લોકો આજે પણ યાદ કરે છે. તારક મહેતા શોના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે

તમને જણાવી દઈએ કે તારક મહેતામાં ટપ્પુનો રોલ કરનાર ભવ્ય ગાંધી હવે ઘણો મોટો થઈ ગયો છે. તે તારક મહેતા શોમાં ટપ્પુના પાત્રથી ખૂબ જ ફેમસ થયો છે. ટપ્પુ 10 વર્ષ પહેલા શોમાં આવ્યો હતો અને હવે તે ઘણો મોટો થઈ ગયો છે. તારક મહેતા શોના ટપ્પુના પાત્રએ લાખો ચાહકોના દિલ પર રાજ કર્યું છે. ચાહકોને ટપ્પુની કોમેડી ઘણી પસંદ છે..ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી તેની ગર્લફ્રેન્ડના લીધે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ટપ્પુની ગર્લફ્રેન્ડ દેખાવમાં ખૂબ જ સુંદર છે. ભવ્ય ગાંધીએ પોતાની કોમેડીથી બધાને હસાવ્યા અને ખૂબ એન્ટરટેઈન કર્યા છે.

સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધીએ લાંબા સમય પહેલા શો છોડી દીધો હતો. હવે તેની એક ગર્લફ્રેન્ડ પણ છે, જેનું નામ દિગંગના સૂર્યવંશી છે.  ટપ્પુએ તારક મહેતા શો છોડી દીધો છે અને હવે તે મોડલિંગમાં પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે. ટપ્પુની ગર્લફ્રેન્ડ દિગંગના સૂર્યવંશી ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે અને તેણે ફિલ્મમાં કામ કર્યું છે. દિગંગના સૂર્યવંશી રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. દિગંગના સૂર્યવંશી પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. મુનમુન દત્તા પણ દિગંગનાની સુંદરતા સામે ફીકી પડે છે.

No description available.

ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ દિગંગના સૂર્યવંશી ગોવિંદા સાથે ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળી હતી. તે પછી તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ યોગદાન આપ્યું છે. આ બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે. પરંતુ ભવ્ય ગાંધી અને દિગંગના સૂર્યવંશી વચ્ચેના પ્રેમમાં ઉંમર આડે આવતી નથી.ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ તારક મહેતા સિરિયલ છોડી દીધી કારણ કે તેને કોઈ રોલ નહોતો મળતો.. તેને સાઈડ પર રાખવામાં આવ્યો હતો. એટલા માટે ભવ્ય ગાંધીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવો પડ્યો હતો. ભવ્ય ગાંધી પોતે મોડલિંગમાં કરિયર બનાવે છે. ભવ્ય તેની ગર્લફ્રેન્ડ દિગંગના સૂર્યવંશીના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યાંગના સૂર્યવંશી સૌથી મોટી અભિનેત્રીઓને પણ પોતાની સુંદરતામાં પાણી પીવડાવી દે છે. દિગંગનાની સુંદરતા જોઈને ચાહકોના હૃદયના ધબકારા તેજ થઈ જાય છે.

જો કે મીડિયા રિપોર્ટ મુજબ એવી પણ માહિતી મળી રહી છે કે આ બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા પરંતુ હવે અલગ થઈ ગયા છે. કોઈમોઈ ડોટ કોમ મુજબ ભવ્ય ગાંધી જ્યારે તારક મહેતા શોનો ભાગ હતો ત્યારે દિગંગના અને ભવ્ય ડેટિંગ કરતા હતા. પરંતુ ત્યારબાદ બંને છૂટા પડી ગયા. છૂટા પડી જવાનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news