PHOTO: આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે સારા ખાન, ઇંસ્ટાગ્રામ પર કર્યો પ્રેમનો ઇઝહાર

ટીવીની ફેમસ અભિનેત્રી અને બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં સાઇડ રોડ પ્લે કરી ચૂકેલી સારા ખાન હાલમાં પ્રેમમાં છે. સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. સારા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે. તમને જણાવી દઇએ કે પહેલા સારાએ એક્ટર અલી મર્ચેટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ એક વર્ષમાં જ તલાક લઇ લીધા હતા. સારાએ અંકિત સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે પરંતુ મંગળવારે સારાને એક સ્પેશિયલ ફોટો શેર કરતાં ફેન્સને ખુશખબરી આપી છે.
PHOTO: આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે સારા ખાન, ઇંસ્ટાગ્રામ પર કર્યો પ્રેમનો ઇઝહાર

નવી દિલ્હી: ટીવીની ફેમસ અભિનેત્રી અને બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં સાઇડ રોડ પ્લે કરી ચૂકેલી સારા ખાન હાલમાં પ્રેમમાં છે. સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. સારા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે. તમને જણાવી દઇએ કે પહેલા સારાએ એક્ટર અલી મર્ચેટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ એક વર્ષમાં જ તલાક લઇ લીધા હતા. સારાએ અંકિત સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે પરંતુ મંગળવારે સારાને એક સ્પેશિયલ ફોટો શેર કરતાં ફેન્સને ખુશખબરી આપી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️ #myboo

A post shared by sara Khan (@ssarakhan) on

સારાએ અંકિત સાથે ફોટો શેર કરતાં લખ્યું કે ખુશી, પ્રેમ, સાથ અને હંમેશા માટે તમે મારી સાથે છો. સારાના મિત્રો અને ફેન્સે તેમને તેમને પર્સનલ લાઇફની આ ખુશી માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં પોતાના બિકની શૂટ અને લિપ સર્જરીને લઇને ચર્ચામાં હતી. સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કર્યા હતા જેને જોઇને લાગી રહ્યું હતું કે એક્ટ્રેસએ લિપ સર્જરી કરાવી છે. સારાના ફોટોઝને જોતાં જ યૂજર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. સારા પહેલાં પણ ઘણી અભિનેત્રીએ સર્જરી કરાવી છે અને હવે સારાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે. 

A post shared by sara Khan (@ssarakhan) on

એટલું જ નહી એક્ટિંગ બાદ સારાએ સિંગિંગમાં પણ હાથ અજમાવ્યો અને 'બ્લેક હાર્ટ' નામનું ગીત રિલીઝ કર્યું હતું. સારા આ સોંગમાં વીડિયોમાં ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી હતી જેથી ટ્રોલ પણ થઇ હતી. આ ગીતને પોતાનો અવાજ આપનાર અભિનેત્રી સારા ખાને કહ્યું કે તે ખુશીઓ વહેચવા માટે અભિનયમાંથી બ્રેક લઇને ગાયિકા બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news