Urfi Javed Video: ઉફફ... ઉર્ફી જાવેદે આ શું પહેરી લીધું, કપડા જોઇને તમે કહેશો હવે શું બાકી રહ્યું! જુઓ વીડિયો

Urfi Javed Video: ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ માત્ર સ્કર્ટ પહેરી ટોપલેસ જોવા મળી રહી છે.

Urfi Javed Video: ઉફફ... ઉર્ફી જાવેદે આ શું પહેરી લીધું, કપડા જોઇને તમે કહેશો હવે શું બાકી રહ્યું! જુઓ વીડિયો

Urfi Javed Video: જ્યારે પણ વાત બોલ્ડનેસની આવે છે તો ઉર્ફી જાવેદનું નામ સૌથી પહેલા લોકોના મોઢા પર આવે છે. દર વખતે એક્ટ્રેસ પોતાના શરીર પર એવા-એવા કપડા પહેરી લે છે કે તેની ડ્રેસિંગ સેન્સને જોઇ લોકોનું માથું ચક્કર ખાઈ જાય છે. આ વખતે પણ ઉર્ફીએ રક્ષાબંધન પર એવા કપડા પહેરી સામે આવી કે તેને જોઇ ફેન્સ બેકાબુ થઈ ગયા છે. ખાત વાત એ છે કે આ વીડિયોમાં એક્ટ્રેસ ટોપલેસ છે અને નીચે સ્કર્ટ પહેરી રાખ્યું છે. એટલું જ નહીં એક્ટ્રેસે દોરીથી શરીરને બાંધી રાખ્યું છે. ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ લૂક ખુબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કપડાના નામ પર પહેર્યું માત્ર સ્કર્ટ
આ વીડિયોમાં એક્ટ્રેસ ગ્રીન કલરનો માત્ર સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. ખાત વાત એ છે કે, એક્ટ્રેસે આ સ્કર્ટની દોરીઓ શરીર પર લપેટી રાખી છે. એટલું જ નહીં ઉર્ફીએ આ સ્કર્ટ ટોપલેસ થઈને પહેર્યું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ટોપલેસ થઈ એક્ટ્રેસ
ઉર્ફી જાવેદ આ વીડિયોમાં ટોપલેસ જોવા મળી રહી છે. જોકે, એક્ટ્રેસને પોતાના શરીરને ઉપરથી ઢાંકવા માટે કપડને ઘણી જગ્યાએ આગળની બાજુએ ચોંટાડ્યું છે. એટલું જ નહીં એક્ટ્રેસે દોરીથી શરીરને બાંધી રાખ્યું છે. પોતાના લૂકને પૂરો કરવા માટે ઉર્ફીએ વાળને બાંધી રાખ્યા છે અને હાઈ હીલ્સ પહેર્યા છે. ઉર્ફી આ ડ્રેસને પહેરી ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે કે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

બિકિની પહેરી પહોંચી પબ્લિક પ્લેસમાં
આ પહેલા ઉર્ફી પીળા રંગની બિકિની પહેરી વોક કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં એક્ટ્રેસ પીળા કલરની બિકિની પહેરી કેમેરા સામે એકથી એક કિલર અદાઓ દેખાડી રહી હતી. તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ આ પ્રકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વીડિયોઝમાં એક્ટ્રેસ એટલી વધારે બોલ્ડ ડ્રેઝ પહેરે છે કે તેના કપડા જોઈ લોકોના હોશ ઉડી જાય છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news