નવી કેબિનેટમાં 15 મંત્રી કરોડપતિ, 7 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી નીચે, જાણો ગુજરાતની નવી કેબિનેટને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથ સમારોહ આજે પૂર્ણ થઈ ગયો છે. હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્યની નવી સરકાર કામ કરવા માટે તૈયાર છે. ત્યારે નવી સરકાર પર એક નજર કરીએ. 
 

નવી કેબિનેટમાં 15 મંત્રી કરોડપતિ, 7 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી નીચે, જાણો ગુજરાતની નવી કેબિનેટને

ગાંધીનગરઃ ગુજરાતને નવી સરકાર મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાની નવી ટીમ સાથે તૈયાર છે. આજે કુલ 10 કેબિનેટ સહિત 24 મંત્રીઓએ શપથ લીધા છે. રાજ્યના નવા મંત્રીઓમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી સૌથી યુવા ચહેરો છે. તો કુનભાઈ દેસાઈ રાજ્યના સૌથી મોટી ઉંમરના મંત્રી છે, જેમની ઉંમર 70 વર્ષ છે. તો ગુજરાતની નવી કેબિનેટમાં 50 વર્ષથી નીચેની ઉંમરના 7 મંત્રીઓ છે. રાજ્યના નવા મંત્રીઓમાં સૌથી ઓછો અભ્યાસ કરેલા મંત્રીની વાત કરવામાં આવે તો દેવાભાઈ માલમ માત્ર 4 પાસ છે. જાણો ગુજરાતના નવા મંત્રીઓ વિશે... 

કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી

ઉંમર 67 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 6.74 કરોડ

પુર્ણેશ મોદી
ઉંમર 56 વર્ષ, અભ્યાસ B.com, સંપત્તિ 1.73 કરોડ

કનુભાઈ દેસાઈ
ઉંમર 70 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 4.35 કરોડ

અર્જૂનસિંહ ચૌહાણ
ઉંમર 45 વર્ષ, અભ્યાસ B.Com, સંપત્તિ 12.57 લાખ

ઋષિકેશ પટેલ
ઉંમર 61 વર્ષ, અભ્યાસ- ડિપ્લોમાં એન્જિનિયર, સંપત્તિ 6 કરોડ

નરેશ પટેલ
ઉંમર 53 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 1.50 કરોડ

જીતુ વાઘાણી
ઉંમર 52 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 4.5 કરોડ

કિરીટ રાણા
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 2.22 કરોડ

પ્રદીપ પરમાર
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 23 લાખ

રાઘવજી પરમાર
ઉંમર 63 વર્ષ, અભ્યાસ LLB, સંપત્તિ 2.65 કરોડ

રાજ્યકભાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
મનીષા વકિલ

ઉંમર 46 વર્ષ, અભ્યાસ- MA, Bed, સંપત્તિ 50 લાખ.

હર્ષ સંઘવી
ઉંમર 36 વર્ષ, અભ્યાસ 8 પાસ, સંપત્તિ 2.12 કરોડ

બ્રિજેશ મેરજા
ઉંમર 63 વર્ષ, અભ્યાસ B.Com, સંપત્તિ 91 લાખ.

જીતુભાઈ ચૌધરી
ઉંમર 57 વર્ષ, અભ્યાસ 8 પાસ, સંપત્તિ 1.20 કરોડ

જગદીશ પંચાલ
ઉંમર 48 વર્ષ, અભ્યાસઃ અન્ડર ગ્રેજ્યુએટ, સંપત્તિ 14.75 કરોડ

રાજ્યકભાના મંત્રી
મુકેશ પટેલ

ઉંમર 51 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 3.12 કરોડ

નિમિષા સુથાર
ઉંમર 38 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 35 લાખ

અરવિંદ રૈયાણી
ઉંમર 44 વર્ષ, સંપત્તિ 1.84 કરોડ

કુબેર ડિંડોર
ઉંમર 51 વર્ષ, PHD, સંપત્તિ 1.5 કરોડ

કિર્તીસિંહ વાઘેલા
ઉંમર 52 વર્ષ, અભ્યાસ 12 પાસ, સંપત્તિ 53 લાખ

ગરેન્દ્ર સિંહ પરમાર
ઉંમર 43 વર્ષ, અભ્યાસ BA, સંપત્તિ 43 લાખ

આરસી મકવાણા
ઉંમર 52 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 91 લાખ

વિનોદ મોરડિયા
ઉંમર 54 વર્ષ, અભ્યાસ 10 પાસ, સંપત્તિ 3.49 કરોડ

દેવાભાઈ માલમ
ઉંમર 62 વર્ષ, અભ્યાસ 4 પાસ, સંપત્તિ 5.23 કરોડ.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news