અમદાવાદ બન્યું કોરોના કેપિટલ! તમે તો કોરોના દર્દીના સંપર્કમાં નથી આવ્યાને? આ રહી યાદી

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. રાજ્યનાં અનેક શહેરોમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 77 કેસ પોઝીટીવ આવી ચુક્યા છે. 
અમદાવાદ બન્યું કોરોના કેપિટલ! તમે તો કોરોના દર્દીના સંપર્કમાં નથી આવ્યાને? આ રહી યાદી

અમદાવાદ : રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. રાજ્યનાં અનેક શહેરોમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 77 કેસ પોઝીટીવ આવી ચુક્યા છે. 

તંત્ર માટે હવે તે વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવવી અને તેમને ક્વોરોન્ટાઇન કરવા તે એક મુશ્કેલ કામ બની ગયું છે. તેવામાં હવે તંત્રએ દર્દીઓની યાદી જ બહાર પાડવાની શરૂઆત કરી છે. જેથી જો તમે તે દર્દીના સંપર્કમાં આવ્યા હોતો જાતે જ નક્કી કરીને તંત્રનો સંપર્ક કરો અથવા જાતે જ ઘરમાં ક્વોરોન્ટિન થઇ શકો છો. અથવા તમને કોરોના જેવા કોઇ લક્ષણ જણાય તો તંત્રનો સંપર્ક કરી શકો. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા રોજિંદિ રીતે દાખલ થનારા દર્દીઓની યાદી બહાર પાડવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા આ વ્યક્તિનાં સંપર્કમાં આવેલા કોઇ પણ વ્યક્તિને હેલ્પલાઇન નંબર 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત 6357094245 નંબર પર વ્હોટ્સએપ દ્વારા પણ જાણ કરી શકો છો. આ ઉપરાંત નામ જાહેર થયા બાદ પોઝિટિવ દર્દી સાથે ગેરવર્તણુંક કે ભેદભાવ ભર્યું વર્તન કરશે તો તેની સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની તંત્રએ ચિમકી ઉચ્ચારી છે. 

(નોંધ: તારીખ 1 એપ્રીલથી 7 એપ્રીલ દરમિયાન આવેલા દર્દીઓનાં નામ સરનામાં છે આ નામ જાહેર કરવાનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર લોકહિતનો છે. જો કોઇ કોરોનાગ્રસ્ત દર્દીનાં સંપર્કમાં આવ્યું હોય તો તત્કાલ તંત્રનો સંપર્ક કરે.)

ક્રમ

કન્ફર્મ કેસનું નામ

ઝોન

ઉંમર

સરનામું

  1.  

મુકેશ ચંદ્રકાંતભાઇ શાહ

પશ્ચિ

69

સ્વસ્તિક રેસિડેન્સી, નવરંગપુરા

  1.  

સમીમ કાદીરજીવાલા

મધ્ય

30

તાજપુર, મોમિનવાડ, જમાલપુર

  1.  

જાહીદ ઇસ્માઇલભાઇ પઠાણ

ઉત્તર

40

ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર

  1.  

શબાના જાહીદભાઇ પઠાણ

ઉત્તર

35

ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર

  1.  

નીતિનભાઇ કાન્તીલાલ શાહ

પશ્ચિમ

55

નીલમ એપાર્ટમેન્ટ, આંબાવાડી

  1.  

જાવેદ બસીર અહેમદ અન્સારી

મધ્ય

41

કુત્બી મહોલ્લા, કાલુપુર ગેટની અંદર

  1.  

હજલા રફી

મધ્ય

18

મલેક અહેમદ મરકઝ, બલુચવાડી, દરિપાપુર

  1.  

ફેઝ રહેમાન શેખ

મધ્ય

59

ઉપર મુજબ

  1.  

આસીફ મોહસીન આરવ

મધ્ય

16

દરીયાપુર, બલુચવાડ

  1.  

મોહમ્મદ સાહિલ

મધ્ય

16

દરિયાપુર, બલુચવાડ

  1.  

મોહમ્મદ અદનાના

મધ્ય

17

દરિયાપુર, બલુચવાડ

  1.  

વિજયરાજસિંહ લોઢા

દક્ષિણ

55

પુષ્પકુંજ સોસાયટી

13.

આઇશા મહેમુદ અજમેરવાલ

મધ્ય

75

અંજૂમન હાઇસ્કુલન, જમાલપુર

  1.  

જૈનમ શાહ

પશ્ચિમ

20

નિલમ એપાર્ટમેન્ટ, આંબાવાડી

  1.  

મુફ્તી મોહમ્મદ ઇમરાન ગુલાબનબી શેખ

મધ્ય

37

પાંચપટ્ટી, દરીયાપુર

  1.  

યાસીન રહેમાન શેખ

મધ્ય

39

વાણીયાશેરી, કાલુપુર

  1.  

મુબારીક શબ્બીર

મધ્ય

24

આઇશા મસ્જીદ, દરીયાપુર

  1.  

માજીદ નવાબ કુરેશી

મધ્ય

32

આઇશા મસ્જીદ, દરીયાપુર

  1.  

સોહેબ યુસુફ કુરેશી

મધ્ય

38

આઇશામસ્જીદ, દરીયાપુર

  1.  

ફરહાન અહેમદ ગોરી

મધ્ય

37

ઉસામી ખડકી, કાળુપુર

  1.  

વસીમ અમીન

મધ્ય

35

આઇશા મસ્જીદ, દરીયાપુર

  1.  

ઉસ્માન મો યાસીદ કુરેશી

મધ્ય

38

આઇશા મસ્જીદ દરીયાપુર

  1.  

શાકીર મો ઝાકીર કુરેશી

મધ્ય

16

આઇશા મસ્જીદ, દરીયાપુર

  1.  

અંસલી મુસ્તાક અહેમદ

મધ્ય

60

મલીક અહેમદ મરકસ, દરીયાપુર

  1.  

અબ્દુલ હમીદ રહમ આકુજે

મધ્ય

47

દરીયાપુર

  1.  

જફરઉલ્લાહ સૈયદ

દક્ષીણ પશ્ચિમ

53

જુમા મસ્જીદ, જુહાપુરા

  1.  

મોહમ્મદ સમીરઉલ્લાહ

દ. પશ્ચિમ

53

જુહાપુરા

  1.  

મોહમ્મદ સમીરઉલ્લાહ

દ.પ

64

જુહાપુરા

  1.  

અતહઉલ્લા અફરોશ

દ.પ

64

જુહાપુરા

  1.  

મનીર બસા

દ.પ

65

જુહાપુરા

  1.  

શાહનવાઝ હસન રસીદ

દ.પ

26

ફુઝેન પાર્ક, જુહાપુરા

  1.  

શકીલ અહેમદ ખલીમ અહેમદ અન્સારી

દ.પ

41

ફુઝેન પાર્ક, જુહાપુરા

  1.  

રાજેન્દ્રસિંહ રાજપુત

પશ્ચિમ

40

પારસનગર, સોલા

  1.  

મુકેશભાઇ મારુ

દક્ષિણ

25

નવી વસાહત, જશોદાનગર

  1.  

સોનલબેન શાહ

ઉ.પ

59

દેવરાજ ટાવર, બોડકદેવ

  1.  

સાદીયા જાવેદ અન્સારી

મધ્ય

24

કુત્બી મહોલ્લા, કાલુપુર

  1.  

રીટાબેન ધ્રુવ

ઉત્તર પશ્ચિમ

60

દેવપ્રીત એપાર્ટમેન્ટ, બોડકદેવ

  1.  

મોનલબેન શાહ

ઉ.પ

33

દેવરાજ ટાવર, બોડકદેવ

  1.  

મરીયમબીબી નાઝીર શેખ

મધ્ય

65

કુત્બી મહોલ્લો, કાલુપુર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news