ઑસ્ટ્રેલિયા જઈને ભણવું ગુજરાતી વિદ્યાર્થીઓનું સપનું હવે રોળાશે! જાણી લો કયા દેશમાં કેટલી છે ફી?

abroad education: ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ વિઝા ફી ભરવી પડશે કેમ કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારા બાદ આ પગલું ભર્યુ છે. ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે.

ઑસ્ટ્રેલિયા જઈને ભણવું ગુજરાતી વિદ્યાર્થીઓનું સપનું હવે રોળાશે! જાણી લો કયા દેશમાં કેટલી છે ફી?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More