આ માણસ આજે અમદાવાદના પ્રેમીઓ માટે બન્યો સૌથી મોટો વિલન, હકીકત જાણવા કરો ક્લિક...

આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આ દિવસની યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.

Updated By: Feb 14, 2020, 04:16 PM IST
આ માણસ આજે અમદાવાદના પ્રેમીઓ માટે બન્યો સૌથી મોટો વિલન, હકીકત જાણવા કરો ક્લિક...

અમિત રાજપૂત, અમદાવાદ : આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આ દિવસની યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બજરંગ દળ દ્વારા આ દિવસનો વિરોધ કરાયો. અમદાવાદના રિવરફ્રન્ટ પર ઉજવણી કરતા પ્રેમી પંખીડા બેઠા હતા, ત્યારે જ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.

રાજકોટની દીકરીનો ગજબનો આઇડિયા, કેનેડા પરણીને જતા પહેલાં ખોલતી ગઈ સમાજની આંખો

બજરંગદળના કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ દંડા સાથે પ્રેમી પંખીડાઓને રિવરફ્રન્ટથી ભગાડ્યા હતા.

ગુજરાતના આ શહેરોમાં માતા-પિતાનું પૂજન કરીને ઉજવાયો વેલેન્ટાઇન્સ ડે!

બજરંગદળ દર વર્ષે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીનો વિરોધ કરે છે. આમ, દર વર્ષે બજરંગદળના કાર્યકરો વેલેન્ટાઇન્સ ડેના દિવસે અમદાવાદના પ્રેમીઓ માટે વિલન સાબિત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક