હાફિઝ સઇદની રાજકીય પાર્ટી MML આતંકી સંગઠન જાહેર, ભારતે નિર્ણયનો આવકાર્યો

ભારતે પાકિસ્તાનના મિલ્લી મુસ્લિમ લીગ (લશ્કર એ તોયબા)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન કરાર કરાતાં ભારતે આ નિર્ણયનો આવકાર કર્યો છે. ભારતે કહ્યું કે આ નિર્ણય બતાવે છે કે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને મુખ્ય વિચારધારામાં લાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. 
હાફિઝ સઇદની રાજકીય પાર્ટી MML આતંકી સંગઠન જાહેર, ભારતે નિર્ણયનો આવકાર્યો

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનના મિલ્લી મુસ્લિમ લીગ (લશ્કર એ તોયબા)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન કરાર કરાતાં ભારતે આ નિર્ણયનો આવકાર કર્યો છે. ભારતે કહ્યું કે આ નિર્ણય બતાવે છે કે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને મુખ્ય વિચારધારામાં લાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. 

અમેરિકાના આ નિર્ણય અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. જે એ પણ દર્શાવે છે કે, પાકિસ્તાન પોતાના વિસ્તારમાં આતંકવાદી શિબિરોને નષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યું છે. સાથોસાથ ભારતના એ આરોપને પણ પુષ્ટિ મળી રહી છે કે પાકિસ્તાન એના વિસ્તારમાં જ આતંકીઓ શિબિરો ચલાવી રહ્યું છે. આતંકવાદીઓ વિરૂધ્ધ ખાસ કંઇ પ્રભાી કામ કરવાન આવ્યું નથી. એમાં પણ નોંધવામાં આવ્યું છે કે, આ બાબતનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અને આતંકીઓ સંગઠનો પોતાનું નામ બદલીને પાકિસ્તાનની સર જમીન પુયુધિધનહી છે. 

અમેરિકાએ મુંબઇ હુમલામાં માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની રાજકીય ઇચ્છાઓ પર જાણે ઠંડા પાણીનો મારો ચલાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર એ તૌયબાના ઉપનામ મિલ્લી મુસ્લિમ લીગ અને એના કાર્યકર્તાઓ, જે લશ્કર એ તોયબામાં જોડાયેલા છે અને મરી જવા માટે પણ તૈયાર છે. અમેરિકાએ તહેરીક એ આઝાદી કાશ્મીર (ટીજેકે)ને પણ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news