hafiz saeed

પાકિસ્તાન: આતંકી હાફિઝ સઈદ ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર, 11 વર્ષ જેલની સજા

લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે. 

Feb 12, 2020, 04:27 PM IST

કાશ્મીર અમારો આંતરિક મુદ્દો, મલેશિયા-તુર્કી તેનાથી દુર રહે: ભારત

મુંબઇ હુમલાના ગુનેગાર આતંકવાદી હાફિઝ સઇદ માટે પોકેટમનીની પરવાનગી માંગવા અંગે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાકિસ્તાને આ પગલા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે પાડોશી દેશના બેવડા ચરિત્રને દર્શાવે છે. ભારતે તુર્કી અને મલેશિયાને પણ કાશ્મીર મુદ્દે સલાહ આપતા કહ્યું કે, આ સંપુર્ણ પ્રકારે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતે મલેશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે બિનજરૂરી નિવેદનબાજીથી બચવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ રાષ્ટ્રમાં બંન્ને દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને તેની ભાષામાં કાશ્મીરીઓ પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી હતી.

Oct 4, 2019, 07:30 PM IST

પાક. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે પછી સંબંધ સુધરશે: અમેરિકાએ રોકડુ પરખાવ્યું

અમેરિકાએ પણ પાકિસ્તાનની આતંકવાદને પોષવા મુદ્દે ઝાટકણી કાઢી હતી, હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું

Sep 27, 2019, 06:56 PM IST

Video: હાફિઝ સઈદ પર Zee મીડિયાનો સવાલ સાંભળી ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી

આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો

Sep 27, 2019, 10:55 AM IST

UAPA કાયદા અંતર્ગત મસુદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદ આતંકવાદી જાહેર

ભારત સરકારે બુધવારે બહાર પાડેલા લિસ્ટમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડી જકી-ઉર-રહેમાન લખવીનું પણ નામ છે, લખવી કાશ્મીરમાં એલઈટીનો સુપ્રીમ કમાન્ડર છે અને એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ તેનું નામ છે 
 

Sep 4, 2019, 04:57 PM IST

વારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.

Aug 28, 2019, 09:58 AM IST
Terrorist Hafiz Saeed Arrested in Lahore, See What People of Gujarat Say PT14M56S

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની લાહોરમાં થઈ ધરપકડ, જુઓ શું કહે છે ગુજરાતીઓ

લાહોરમાં આતંકી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. આતંકી ફંડિંગ મામલે હાફિઝની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિઝ સઈદ.

Jul 17, 2019, 03:20 PM IST
Terrorist Hafiz Saeed Arrested in Lahore PT14M6S

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની લાહોરમાં થઈ ધરપકડ, જુઓ વિગત

લાહોરમાં આતંકી હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે. આતંકી ફંડિંગ મામલે હાફિઝની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિઝ સઈદ.

Jul 17, 2019, 01:50 PM IST

શિયાળને જરૂર પડે ત્યારે ડુંગરે ચડીને દડે: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા હાફિઝને જેલ ભેગો કરશે પાકિસ્તાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની અમેરિકા મુલાકાતનાં થોડા દિવસો પહેલા પ્રતિબંધિત સંગઠન જમાત ઉલ દાવા (JUD) પ્રમુખ અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ સહિત  સંગઠનનાં 12 અન્ય નેતાઓની વિરુદ્ધ આતંકવાદને નાણા પુરા પાડવા સહિતનાં 12 કેસ નોંધાયેલા છે. ધ ડોનનાં ગુરૂવારનાં અહવેલા અનુસાર આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 અંતર્ગત પંજાબના પાંચ શહેરમાં કેસ દાખલ કરનારા ગુના વિરોધી વિભાગ (સીટીડી) એ જાહેરાત કરી છે કે જેડીયુ અલ અનફાલ ટ્રસ્ટ, દાવાતુલ ઇરશાદ ટ્રસ્ટ અને મુઆલ બિન જબલ ટ્રસ્ટ જેવા એનજીઓ સંગઠનોની મદદથી આતંકવાદનું આર્થિક પોષણ કરી રહ્યા હતા. 

Jul 4, 2019, 09:03 PM IST

પાકિસ્તાને ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઈદ પર કેસ દાખલ કર્યો, ભારતે આપ્યો 'આ' જવાબ 

પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 

Jul 4, 2019, 11:47 AM IST

જે જગ્યાએથી હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો, ત્યાં તેને નમાજ અદા ન કરવા દેવાઈ

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં.

Jun 5, 2019, 09:07 PM IST

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

પંજાબ રાજ્યની પોલિસે કહ્યું કે, મક્કીની કાયદો વ્યવસ્થા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન સરકાર દ્વારા જમાની જેમ જ એફઆઈએફ પર પણ માર્ચ મહિનામાં પ્રતિબંધ લાગવી ચૂકી છે 
 

May 15, 2019, 03:33 PM IST

હાફિઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાનું મુખ્યમથક સીલ, મદરેસાઓ પર અધિકારીઓનો કબ્જો

અધિકારીઓએ જેયૂડીની કથિત સલાહ શાખા ફલહ એ ઇંસાનિયત ફાઉન્ડેશનનાં મુખ્યમથકને પણ સીલ કર્યું છે

Mar 7, 2019, 11:38 PM IST

PAKને ઝટકો, હાફીઝ સઇદનું નામ પ્રતિબંધિત આતંકવાદીની યાદીમાંથી હટાવવાનો UNનો ઇન્કાર

ભારતની સાથે સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા તે દેશોએ પણ સઇદની અપીલનો વિરોધ કર્યો જેમણે મુળભુત રીતે તેને પ્રતિબંધ યાદીમા નાખ્યું હતું

Mar 7, 2019, 08:02 PM IST

પાકિસ્તાન દબાણમાં: હાફિઝના જમાત અને FIF સહિત 70 આતંકી સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ

સોમવાર સુધી એનસીટીએની વેબસાઈટ પર આ સંગઠનોને દેખરેખ હેઠળની યાદીમાં રાખવામાં આવ્યા હતા, હવે મંગળવારે તેમને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કરાયા છે 

Mar 5, 2019, 10:41 PM IST

હાફિઝ સઇદ પર પ્રતિબંધ મુદ્દે પાકિસ્તાને વિશ્વને છળ્યું: નથી લગાવ્યો પ્રતિબંધ

NCTAની વેબસાઇટ કહે છે કે જેયૂડી અને એફઆઇએફ સંગઠનોને શંકાસ્પદની યાદીમાં જ સમાવેશ કરાયો જેથી, તેના પર નજર રખાઇ રહી છે પરંતુ પ્રતિબંધ નથી લાગ્યો

Mar 4, 2019, 11:32 PM IST

ચારે તરફથી ઘેરાયેલા પાક.નું પગલું, જૈશના વડામથકને લીધું નિયંત્રણમાં

પાકિસ્તાને આતંકવાદી મસૂરને બચાવવા માટે ધમપછાડા કરવાના શરૂ કરી દીધા છે, દુનિયાને દેખાડવા માટે કાર્યવાહીના નામે આ એક નવું નાટક માનવામાં આવી રહ્યું છે

Feb 22, 2019, 09:12 PM IST

પાકિસ્તાનને સુઝી સદબુદ્ધિઃ હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા અને FIF પર ફરી લગાવ્યો પ્રતિબંધ

પાક. વડા પ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, આ અગાઉ વર્ષ 2012માં હાફિઝ સઈદની સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો 

Feb 21, 2019, 09:43 PM IST

પુલવામા હુમલો : પાકિસ્તાને મસૂદ અઝહર અને હાફિઝ સઇદને કર્યા એલર્ટ, કહ્યું-થોડા દિવસ છુપાઇ જાવ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન એક તરફ પોતાની સંડોવણી ન હોવાનો લૂલો બચાવ કરી રહ્યું છે તો બીજી તરફ આતંકના આકાઓને ભારતની તીક્ષ્ણ નજરથી બચાવવા માટે શરણું આપી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર પાકિસ્તાને આતંકી આકા મસૂદ અઝહર અને હાફિઝ સઇદને એલર્ટ કર્યા છે અને હાલમાં કેટલાક દિવસો છુપાઇ જવા કહ્યું છે.

Feb 20, 2019, 12:16 PM IST