આતંકવાદી

ગુજરાત ATS ની મોટી સફળતા, 24 વર્ષ બાદ પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ મજીદ

24 વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીને પકડી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસામા આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી છે. 1996ના કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે. ઝડપાયેલો આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સક્રિય હતો. 

Dec 27, 2020, 03:55 PM IST

શહલા રશીદના પિતાએ લગાવ્યો આરોપ- 'મારી પુત્રી દેશદ્રોહી ગતિવિધોમાં સામેલ'

જેએનયૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદ  ( Abdul rashid)એ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી જોરદાર પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે.

Nov 30, 2020, 09:11 PM IST

દેશની સીમા પર મોટો ખતરો, ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે આતંકવાદી: સેના પ્રમુખ

ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Indian Army Chief General MM Naravane) એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે.

Nov 28, 2020, 10:41 PM IST

નગરોટાઃ પાકિસ્તાનને ઉઘાડું પાડશે ભારત, દુનિયાને સત્ય જણાવશે

Nagrota terror attack news: વિદેશ સચિવે તેમને જાણકારી આપી કે ઘાટીના સાંબા સેક્ટરમાં મળેલી સુરંગથી સાબિત થાય થે કે કઈ રીતે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલય અનુસાર હજુ અન્ય દેશોના રાજદૂતોને આ વિશે જાણકારી આપવામાં આવશે.

Nov 23, 2020, 08:49 PM IST

નગરોટા ઓપરેશન બાદ બોલ્યા સેના પ્રમુખ- LoC પાર કરનાર આતંકવાદી જીવતા નહીં બચે

સેના પ્રમુખ જનરલ નરવણેએ ચોખાની ગુણીઓ ભરેલા ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનને અંજામ આપવા માટે સુરક્ષા દળોની ખુબ પ્રશંસા કરતા કહ્યુ કે, સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા અર્ધસૈનિક દળો વચ્ચે તાલમેલ સારો રહ્યો.
 

Nov 19, 2020, 09:13 PM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત, CRPFની ટીમ પર ફેંક્યું હતું ગ્રેનેડ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળોની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

Nov 18, 2020, 11:11 PM IST

તાબિલાન વિરૂદ્ધ અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એર સ્ટ્રાઇકમાં ઠાર માર્યા 29 આતંકવાદી

તાબિલાન (Taliban) વિરૂદ્ધ અફઘાનિસ્તાન (Afghanistan)ની સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને 3 અલગ અલગ સ્થળો પર કરવામાં આવેલી સ્ટ્રાઇક (Airstrikes)માં 29 આતંકવાદી ઠાર માર્યા છે.

Nov 7, 2020, 02:42 PM IST

મદરેસાઓમાં આતંકવાદીઓ પેદા થાય છે, સરકારી મદદ બંધ થવી જોઈએ: ઉષા ઠાકુર

આસામ ((Assam Madarsa))માં સરકારી મદરેસાઓ પર કાર્યવાહી બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ મદરેસાઓને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટમંત્રી ઉષા ઠાકુર (Cabinet Minister Usha Thakur)એ મદરેસાઓને અપાતી સરકારી ગ્રાન્ટ બંધ કરવાની માગણી કરી છે. ઉષા ઠાકુરે કહ્યું કે બધા આતંકવાદીઓ મદરેસામાંથી જ નીકળ્યા છે. આથી તેમને અપાતી સરકારી મદદ બંધ કરવી જોઈએ. 

Oct 21, 2020, 07:57 AM IST

અનંતનાગ: અથડામણમાં એક આતંકવાદી ઠાર માર્યો, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઇ આ દરમિયાન એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. તાજા જાણકારી અનુસાર લારનૂ વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

Oct 17, 2020, 10:27 AM IST

સેનાએ આતંકવાદીને કરાવ્યું સરેન્ડર, ભાવુક ફેમિલીએ આર્મીના કર્યા વખાણ

કાશ્મીર (Kashmir)થી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર આવતા રહે છે. પરંતુ હવે હવા બદલાઇ રહી છે. આ વખતે ઘાટીમાંથી એવી તસવીર સામે આવી છે જે એન્કાઉન્ટરના સમાચારથી બિલકુલ અલગ છે.

Oct 16, 2020, 09:39 PM IST

Video: અઝરબૈજાન માટે લડી રહ્યાં છે સીરિયાના આતંકવાદી, આર્મેનિયાએ જાહેર કર્યાં પૂરાવા

Azerbaijan-Armenia War: અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં આર્મેનિયાએ આરોપ લગાવ્યો કે અઝરબૈજાન સીરિયાથી આવેલા આતંકવાદીઓને તેની વિરુદ્ધ હુમલા માટે ઉપયોગ કરી રહ્યું છે. 

Oct 11, 2020, 08:28 PM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 16 કલાકમાં 4 આતંકવાદીઓ ઠાર

છેલ્લા 16 કલાકમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Oct 10, 2020, 06:42 PM IST

લીબિયામાં 7 ભારતીયોનું અપહરણ, મુક્ત કરવા માટે માંગી મોટી રકમ

જે ભારતીયોનું અપહરણ કરાયું છે, તેઓ યુપીના કુશીનગર, દેવરિયા અને બિહારના રહેવાસી છે. પીડિત પરિવારોએ જલ્દીથી જલ્દી તેમની મુક્તિની માંગ કરી છે

Oct 3, 2020, 08:04 AM IST

Exclusive: ચીન સાથે સીમા વિવાદ વચ્ચે પાકિસ્તાને 400 આતંકવાદીઓએ ઘૂસણખોરીનું ઘડ્યું કાવતરું

એક તરફ જ્યાં ભારત  (India) અને ચીન (China)ની સેનાઓ LAC પર એકબીજાની આમને સામને છે, તો બીજી તરફ પાકિસ્તાન (Pakistan)એ આ અવસરનો ફાયદો ઉઠાવતાં લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનું મોટું કાવતરું રચ્યું છે. 

Sep 7, 2020, 06:06 PM IST

J&K: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં એક જવાન શહીદ અને 2 ઘાયલ

પાકિસ્તાન (Pakistan) એ ઘાટીના નૌગામ સેક્ટરમાં પણ શનિવારે (5 સપ્ટેમ્બર)ના રોજ એલઓસી (LoC) પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ચોકીઓને ટાર્ગેટ બનાવી છે. પહેલાં તો પાકિસ્તાને હળવા હથિયારોનો ઉપયોગ કર્યો. 

Sep 5, 2020, 10:44 PM IST

શ્રીનગર: પંથા ચોકમાં આતંકી અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો, એક ASI પણ શહીદ 

જમ્મુ અને કાશ્મીરના પંથા ચોકમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ જોઈન્ટ ઓપરેશનમાં પોલીસના એક ASI પણ શહીદ થયા છે. હાલ અન્ય આતંકવાદીઓની શોધમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે જણાવવાનું કે વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની નાકા પાર્ટી પર થયેલા ફાયરિંગ બાદ આ અથડામણ શરૂ થઈ હતી. 

Aug 30, 2020, 07:57 AM IST

શોપિયાં અથડામણ: સરપંચની હત્યા કરનાર 2 આતંકવાદી સહિત 4 ઠાર, એક જીવતો પકડાયો

જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 4 આતંકવાદી ઠાર માર્યા હતા જ્યારે એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. બાકી આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

Aug 28, 2020, 07:49 PM IST

પાકિસ્તાને ખોલી પોતાની પોલ, જણાવ્યું ક્યાં રહે છે દાઉદ ઇબ્રાહિમ, જાણો તેની કુંડળી

Dawood Ibrahim in Karachi: પાકિસ્તાન સરકારે એક લિસ્ટ જારી કરી 88 આતંકી સંગઠનો અને તેના વડાઓ પર પ્રતિબંધ લગાવવાનો દાવો કર્યો છે. આ લિસ્ટમાં ભારતના દુશ્મન દાઉદ ઇબ્રાહિમનું પણ નામ છે. 

Aug 22, 2020, 10:40 PM IST

દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ

સરકારે 18 ઓગસ્ટે બે સૂચનાઓ જારી કરતા 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત-ઉદ-દાવાના વડા સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન ઇબ્રાહિમો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
 

Aug 22, 2020, 07:28 PM IST

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, 4 દિવસમાં 6 આતંકવાદી ઠાર માર્યા

જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાબળો (Security forces)ના આક્રમક અભિયાનથી આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. સેના, સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસે મળીને ગત 4  દિવસમાં 6 આતંકવાદી ઠાર માર્યા છે.

Aug 20, 2020, 07:27 PM IST