ગુજરાતમાં માસ્કના દંડ અંગે મોટા સમાચાર, સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત
રાજ્ય સરકાર (Gujarat Government) માસ્ક નહીં પહેરવા બદલના દંડની (Fine) રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ રજૂઆત કરશે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) સુચના મુજબ રાજ્ય સરકાર (Gujarat Government) માસ્ક નહીં પહેરવા બદલના દંડની (Fine) રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ રજૂઆત કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક (Mask) નહિ પહેરવા બદલનો દંડ (Fine) રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના (Gujarat Government) સંબંધિત વિભાગોને સૂચના આપી છે. તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે