Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. નવા 260 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 83 નવા કેસ નોધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2056 થઈ છે. 

આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ આજે રાજ્યમાં 356 દર્દીઓ સાજા થયા છે. કોવિડથી આજે રાજ્યમાં 3 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી એક અમદાવાદમાં, એક રાજકોટમાં અને એક મોત ભાવનગરમાં નોંધાયું છે. રાજ્યમાં હાલ કુલ 2056 એક્ટિવ કેસ છે તેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 2050 સ્ટેબલ સ્થિતિમાં છે. 

રાજ્યમાં કોવિડથી અત્યાર સુધીમાં કુલ 11060 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1271580 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news