Gujarat Local Body Election: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને જનતાએ હરાવ્યા, ખાસ જાણો

આ વખતના ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે ચિંતાજનક  છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળી રહ્યો છે. ભાજપનો ભગવો ચારેબાજુ લહેરાઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ જીતતી જોવા મળી રહી છે. એક નજર નાખીએ મહત્વના સમાચાર પર....

Gujarat Local Body Election: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને જનતાએ હરાવ્યા, ખાસ જાણો

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) થઈ રહી છે. જો કે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 

આ વખતના ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે ચિંતાજનક  છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળી રહ્યો છે. ભાજપનો ભગવો ચારેબાજુ લહેરાઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ જીતતી જોવા મળી રહી છે. એક નજર નાખીએ મહત્વના સમાચાર પર....

May be an image of text that says "કોંગ્રેસ અન્ય અમદાવાદ ભાજપ 20/34 16 .પંચાયત પરિણામ ફુલ 29/31 ભાજપ 27 કોંગ્રેસ 2 ZEE2Y કલાક પરિણામની 10 મોટી વાતો અન્ય 1 કોંગ્રેસના 3 MLAના પુત્ર આ ચૂંટણીમાં હાર્યા તા.પંચાયતો ભાજપ કોંગ્રેસ AAP અન્ય 120/231 231 91 29 o o Zee24Kalak Website: zee24kalak.in AIMIM"

 

May be an image of text that says "કોંગ્રેસ સુરેન્દ્રનગર ભાજપ 13/34 12 પાલિકાઓનું પરિણામ ફુલ 30/81 ભાજપ 28 કોંગ્રેસ 2 અ ન્ય o પરિણામની 10 મોટી વાતો E4kalak અન્ય 2 વિક્રમ માડમના પુત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાંથી હાર્યા તા.પંચાયતો ભાજપ કોંગ્રેસ AAP 120/231 120 91 29 o Zee24Kalak Website: zee24kalak.in AIMIM અન્ય"

 

May be an image of text that says "કોંગ્રેસ સુરેન્દ્રનગર નગર ભાજપ 13/34 12 પાલિકાઓનું પરિણામ ફુલ 30/81 ભાજપ 28 કોંગ્રેસ 2 અન્ય ન્ય o પરિણામની 10 મોટી વાતો ZEE2Y ZEEરજકલાક કલાક અન્ય 3 પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના પુતની હાર થઈ તા. પંચાયતો ભાજપ કોંગ્રેસ AAP અન્ય 120/231 91 29 o o Zee24Kalak Website: zee24kalak.in AIMIM"

 

May be an image of text that says "કોંગ્રેસ 2 રાજકોટ ભાજપ 16/36 14 .પંચાયત પરિણામ ફુલ 29/31 ભાજપ 27 કોંગ્રેસ 2 અ ન્ય o પરિણામની 10 મોટી વાતો ZEE24kalak.in અન્ય 4 અશ્વિન કોટવાલના પુત્ર વિજયનગર તાલુકા પંચાયતમાં હાર્યા તા.પંચાયતો ભાજપ 120/231 91 zee24kalak.in AAP કોંગ્રેસ 29 @Zee24Kalak AIMIM અન્ય o @Zee24Kalak"

 

May be an image of text that says "જામનગર જિલ્લા પંચાયતનું પરિણામ પરિણામની 10 મોટી વાતો ZEE24 કલાક મતનો મહાસંગ્રામ 5 પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ બંને બેઠકો પરથી ચૂંટથી હારી ગયા 231 તાલુકા પંચાયતોનું પરિણામ Zee24Kalak Website: zee24kalak.in"

 

May be an image of text that says "ભાજપ 8 કોંગ્રેસ પોરબંદર 9/18 જિ.પંચાયત પરિણામ ફુલ 29/31 ભાજપ 27 કોંગ્રેસ 2 ZEE24kalak અન્ય o પરિણામની 10 મોટી વાતો અન્ય 6 ગાંઘીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની હાર તા. પંચાયતો ભાજપ 128/231 99 zee24kalak.in AAP કોંગ્રેસ 29 @Zee24Kalak AIMIM અન્ય o @Zee24Kalak"

 

May be an image of text that says "કોંગ્રેસ 3 અ ન્ય જૂનાગઢ ભાજપ 17/30 13 પાલિકાઓનું પરિણામ ફુલ 30/81 ભાજપ 28 કોંગ્રેસ 2 ZEERY કલાક પરિણામની 10 મોટી વાતો અન્ય 7 કોં્રેસના અનેક દિગ્ગજોને જનતાએ આ ચૂંટથીમાં હરાવ્યા .પંચાયતો ભાજપ 128/231 99 zee24kalak.in AAP કોંગ્રેસ 29 @Zee24Kalak AIMIM અન્ય o @Zee24Kalak"

 

May be an image of text that says "કોંગ્રેસ 3 જૂનાગઢ ભાજપ 17/30 13 પાલિકાઓનું પરિણામ ફુલ 30/81 ભાજપ 28 કોંગ્રેસ 2 આ ન્ચ 1 પરિણામની 10 મોટી વાતો ZEE24kalak અન્ય 8 ગેનીબહેન ઠાકોરના ગઢ ગણાતા ભાભરની પાલિકામાં કોંગ્રસની હાર થઈ તા.પંચાયતો ભાજપ J 29 કોંગ્રેસ 128/231 99 zee24kalak.in @Zee24Kalak AAP AIMIM અન્ય @Zee24Kalak"

 

May be an image of text

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news