બોડેલી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાથી બાળકીનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

બોડેલીનાં જબુગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેનાં કારણે બાઇકમાં બેઠેલી 12 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે જબુગામની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. 
બોડેલી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાથી બાળકીનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

બોડેલી : બોડેલીનાં જબુગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેનાં કારણે બાઇકમાં બેઠેલી 12 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે જબુગામની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news