BIG BREAKING: ટેટ-2 પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર આટલા ટકા ઉમેવારો જ પાસ
TET 2 Result 2023: ૨,૩૭,૭૦૦ પૈકી ૩૭,૪૫૦ એટલે કે ૧૫.૭૬ ટકા ઉમેદવારો ઉત્તિર્ણ, પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે
Trending Photos
TET 2 Result 2023: ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-6 થી 8) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-૨) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે.
જે પૈકી ૧૫.૭૬% એટલે કે ૩૭૪૫૦ ઉમેદવારો પાસ થયેલ છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ https://t.co/V5SkoJOGbm પરથી જોઈ શકશે.(2/2)
— Dr. Kuber Dindor (@kuberdindor) June 15, 2023
તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે