દીવ: દારૂ પીધેલી હાલતમાં બે યુવાનો JCB સાથે અથડાયા, 2નાં મોત એક ઘાયલ

દીવમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉનાથી ત્રણ યુવાનો આવ્યા હતા. ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા. ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંન્ને યુવાનોનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ તો તેમનાં પરિવારને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Updated By: Jan 2, 2020, 12:50 AM IST
દીવ: દારૂ પીધેલી હાલતમાં બે યુવાનો JCB સાથે અથડાયા, 2નાં મોત એક ઘાયલ

ઉના : દીવમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ઉનાથી ત્રણ યુવાનો આવ્યા હતા. ત્રણેય યુવાનો નશાની હાલતમાં ચક્રતીર્થ બીચ પર બાઇક સાથે ફરી રહ્યા હતા. ત્યારે બંધ પડેલા જેસીબી સાથે અથડાતા બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંન્ને યુવાનોનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ તો તેમનાં પરિવારને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube