CBSEની મોટી જાહેરાત! ધોરણ 10, 12માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન

CBSE Board News : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર નવી સૂચના જારી કરી છે. આમાં, બોર્ડ પરીક્ષા 2024 (CBSE બોર્ડ પરીક્ષા 2024) ના પરિણામો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. CBSE બોર્ડના નોટિફિકેશન મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ડિવિઝન કે રેન્ક આપવામાં આવશે નહીં. 

CBSEની મોટી જાહેરાત! ધોરણ 10, 12માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન