हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
collage
Collage News
rakshabandan 204
રક્ષકો સાથે રક્ષાબંધન! કોલેજની વિદ્યાર્થિનીઓએ નડાબેટમાં જવાનોને બાંધી રાખડી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી...
Aug 19,2024, 13:30 PM IST
Education Loan
વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સરકાર આપે છે તગડી લોન, યોજનાનો લાભ લેવા જાણો વિગતો
Education Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.
Jun 9,2024, 14:21 PM IST
CBSE board exam
CBSEની મોટી જાહેરાત! ધોરણ 10, 12માં કોઈને પણ નહીં મળે રેન્ક કે ડિવિઝન
CBSE Board News : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ તેની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર નવી સૂચના જારી કરી છે. આમાં, બોર્ડ પરીક્ષા 2024 (CBSE બોર્ડ પરીક્ષા 2024) ના પરિણામો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. CBSE બોર્ડના નોટિફિકેશન મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ડિવિઝન કે રેન્ક આપવામાં આવશે નહીં.
Dec 1,2023, 14:11 PM IST
BTech
ભારતની આ બેસ્ટ સંસ્થાઓમાં સાવ સસ્તામાં કરી શકાય છે B.Tech નો અભ્યાસ
નવી દિલ્લી: આપણે બધા જાણીએ છીએ કે B.Tech નો અભ્યાસ એ વિશ્વના સૌથી મોંઘા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાંનો એક છે. જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારનું બાળક આ કોર્સ કરવાનું સપનું જુએ છે પરંતુ ઓછા બજેટના કારણે તેણે આ સપનું પડતું મૂકવું પડ્યું છે.
Sep 14,2023, 15:31 PM IST
Pradipsinh Vaghela
સરકારી કચેરીમાં જ બાઉન્સરોને ફટકારાયા, બાપુના પાવર સામે કોલેજ પણ મૌન
Pradipsinh Vaghela: કોલેજકાળથી પ્રદીપસિંહ ચર્ચામાં રહ્યાં છે. વિદ્યાર્થી નેતા તરીકે એક દબંગ નેતા તરીકેની છાપ પણ પ્રદીપસિંહે ઉભી કરી. કમલમાં પહોંચ્યાં પણ તેમણે પોતાની વિદ્યાર્થી નેતા તરીકેની દબંગાઈ ના છોડી, જાણો આવો જ એક કિસ્સો...
Aug 5,2023, 13:45 PM IST
collage
કોલેજ જવાની જરૂર નથી! 12મા ધોરણ પછી આ 3 ડિપ્લોમાં કોર્સ અપાવશે લાખોમાં પગાર...
આજકાલે AIનો જમાનો છે. હવે તો આપણી રોજ બરોજની લાઈફમાં પણ AIનો ઉપયોગ વધી ગયો છે. રોબોટ હોય કે ઓટોમેટિક ચાલતી ગાડી, બધુ AIથી ચાલે છે. સામાન્ય રીતે AIનો કોર્સ કમ્પ્યુટર સાયન્સ સાથે કરવામાં આવે છે પરંતુ અનેક એવી ઓનલાઈન અને ઓફલાઈન યુનિવર્સિટીઝ છે, જ્યાંથી તમે આ કોર્સમાં ડિપ્લોમા કરી શકો છો.
Jan 31,2023, 14:59 PM IST
gujarat news
નકલી કોલેજના ટ્રસ્ટીઓ ટ્રેપમાં, ZEE24કલાકના અહેવાલને પગલે સૌરાષ્ટ્ર યુનિ. કરશે તપાસ
નકલી શિક્ષણના કૌભાંડીઓનો પર્દાફાશ: કૌભાંડનો પર્યાય બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં ચાલતો હતો શિક્ષણનો વેપલો. છેલ્લાં 16 વર્ષથી બોગસ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રવીણ હરિપ્રસાદ ભટ્ટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. ZEE24કલાકના અહેવાલની અસર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો પાસેથી જવાબ લેવાના આદેશ કર્યાં છે. તપાસ સમિતિ આ અંગે તપાસ કરીને રિપોર્ટ સોંપશે.
Dec 26,2022, 12:16 PM IST
HDFC bank
ભારતનું સૌથી મોટું રક્તદાન અભિયાન યોજાશે, 4 લાખથી વધુ રક્તદાતાઓ કરશે લેશે ભાગ
આ વર્ષે આ અભિયાનમાં 4.5 લાખથી વધારે રક્તદાતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ટેકનિકલ અને સંચાલન સંબંધિત સહાય મેળવવા માટે બેંકે આ શહેરોમાં આવેલી હોસ્પિટલો, બ્લડ બેંકો અને કૉલેજો સાથે જોડાણ કર્યું છે. સમગ્ર દેશમાં આવેલી 1,200 વધુ કૉલેજોને રક્તદાનનું કેન્દ્ર આપવામાં આવ્યું છે.
Dec 7,2022, 20:05 PM IST
crime news
વિદ્યાર્થિનીઓને પકડી સિનિયર્સ બળજબરીથી જુનિયર્સ પાસે કરાવતા હતા Kiss, વીડિયો વાયરલ
forced to kiss a minor girls: આ ઘટના બાદ કોલેજ પ્રશાસન દ્વારા 12 વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. જ્યારે ઘટનામાં સામેલ પાંચ મુખ્ય આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી.
Nov 20,2022, 14:11 PM IST
vijay rupani
કોલેજીયનો માટે મોટા સમાચાર: સરકારે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત
રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.
May 21,2021, 18:32 PM IST
gujarat
મોટો નિર્ણય: ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ
કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
Apr 11,2021, 19:03 PM IST
ગાંધીનગર
રાજ્ય સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી શરૂ થશે શાળા-કોલેજ
માર્ચ મહિનાથી દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી અને ગુજરાતમાં પણ માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હતી. જેને લઇને આજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી.
Nov 11,2020, 13:03 PM IST
ગાંધીનગર
કોલેજોમાં વર્ગ-૩ની કુલ ૬૮૮ વહીવટી જગ્યાઓ ભ૨વા માટે મંજૂરી અપાઈ
કોમ્પ્યુટ૨ પ્રોગ્રામ૨, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, હેડકલાર્ક, એકાઉન્ટન્ટ, સિનિય૨ કલાર્ક, જૂનિય૨ કલાર્ક, ગેસ મિકેનિક, સ્ટો૨કી૫૨, લેબ.આસી., ઈલેકિટ્રશયન વગેરેની જગ્યાઓનો સમાવેશ થાય છે.
Jul 31,2018, 9:52 AM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર