Surat News: સુરતના ખટોદરા વિસ્તારમાં સુમન શાળા નંબર 16 ખાતે આજે એક દુર્ઘટના બની છે. વરસાદી માહોલ વચ્ચે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીટીના પીરિયડ માટે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. પીટીનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જ્યારે ટેરેસ પરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક ધોરણ-9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમને કરંટ લાગ્યો હતો. ગંભીર રીતે દાઝી જવાથી આ સરકારી શાળામાં જ વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજ્યું હતું.
Parent are forced to purchases book from school : અમદાવાદના એક વાલીએ સોશિયલ મીડિયા પર 4000 ની કિંમતનું પુસ્તકનું એક બિલ શેર કર્યું છે, જેના બાદ ચર્ચા શરૂ થઈ છે કે, શિક્ષણમાં પણ મોંઘવારી ફેલાઈ છે, અને ખાનગી શાળાઓ કેવી રીતે મનમાની કરી રહી છે. આ પુસ્તકોનું બિલ ધોરણ-1ના બાળક માટે હતું
Navsari News: વાલી અને સ્કૂલ સંચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો. પેટ અને શરીરના ભાગે ઈજા થતા સગીર હોસ્પિટલમાં દાખલ. નવસારીમાં મજાક સહન નહીં થતા ધો.૧૦ના વિદ્યાર્થીને સહાધ્યાયીએ પેટમાં કાતર મારી. સ્કૂલ બહાર ગેટ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે મજાક-મસ્તીમાં ઝઘડો થતાં કાતરથી હુમલો
સ્કૂલમાં 3 દિવસ પહેલા આ ઘટના ઘટી હતી. ક્લાસરૂમની લોબીમાંથી વિદ્યાર્થીએ નીચે પડતું મૂક્યું. ઘટનાને 3 દિવસ વિત્યા છતાં પોલીસને જાણ કરવામાં આવી નથી.
Diwali Vacation 2025 : ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવાળી વેકેશનની તારીખોની આખરે ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના કેલેન્ડર મુજબ, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને આ વર્ષે 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન મળશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનાને કોણ ભૂલી શકે?...સેવન્થ ડે પછી ગુજરાતમાં ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટનાઓ સામે આવી...સંસ્કારી નગરી વડોદરામાં પણ કંઈક આવું જ થયું...જ્યાં, સેવન્થ ડે જેવી ઘટના બનતાં બનતાં રહી ગઈ...શું બન્યું?...જુઓ આ અહેવાલમાં..
ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. શાળા છૂટ્યા બાદ આ ઘટના બની હતી.
Took 5 thousand rupees from parent to get LC in dahod limkheda
યુપીના સિતાપુરમાં સમાજવાદી પાર્ટીએ PDA શાળા શરૂ કરી તેનો વીડિયો વાયરલ થયો છે.
અમદાવાદ DEOએ શહેરની તમામ શાળાને પરિપત્ર મોકલ્યો અને બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાની પ્રતિજ્ઞા લેવડાવવા માટે સલાહ આપી
બાળકોમાં વધતું સુગરનું પ્રમાણ જોવા મળતા દરેક શાળામાં સુગર બોર્ડ મૂકવા અને કાળજીપૂર્વક જરુરી પગલાઓ લેવાનો આદેશ અપાયો
Ahmdabad News: અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર નજીક આવેલી સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે વિદ્યાર્થીઓ આખરે મુંબઈથી હેમખેમ મળી આવી છે. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને હવે બંને બાળકીઓને કસ્ટડીમાં લેવા માટે પોલીસ ટીમ મુંબઈ જવા રવાના થઇ છે.
ઉત્તર પ્રદેશની શાળાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક શિક્ષક શાળાના વર્ગખંડમાં વધુ વોલ્યુમમાં સ્પીકર પર ગીત વગાડી માથમાં તેલ માલિશ કરી રહ્યાં છે. તે શિક્ષક સામે તરત જ કાર્યવાહી કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
school in the algatvillage of valod tapi is closed no students and 2 teachers were there
shocking shameful incident from Junagadh Bhesan school watch video for more details
Teacher cuts off student's hairs at school! See what happened next in school...
CM admits girl who wanted to go to school!, little girl talks to UP Chief Minister
ઓસ્ટ્રિયાની એક શાળામાં એક વિદ્યાર્થી દ્વારા અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ 11 લોકોના માર્યા ગયાના સમાચાર છે જેમાં શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો હોવાનું કહેવાય છે.
Amreli School 40 Student Offered 10 RupeesFor Blade Wound : અમરેલીના મોટા મુંજિયાસરમાં વિદ્યાર્થીઓએ જાતે હાથ પર માર્યા કાપા...ગેમના કારણે વિદ્યાર્થીઓએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યાની ચર્ચા...40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર કાપા મારતા ખળભળાટ...
Business Idea For Earning : શાળા હોય તો આવી... જેણે વિદ્યાર્થીઓને નાની ઉમરમાં જ કમાણીના પાઠ શીખવ્યા... આજે અમરેલીની ડો.કલામ ઈનોવેટિવ સ્કૂલના બાળકો કમાણી કરીને પોતાના પરિવારને ટેકો આપે છે
વાસણા પોલીસે ભાવિન વિરમગામિયા નામના યુવકની ધરપકડ કરી છે. 21 વર્ષીય આ યુવકે 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર ગુજાર્યું હતું દુષ્કર્મ.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાય છે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાવઠીયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા.