રાશિફળ 29 સપ્ટે.: આ રાશિના જાતકો રહે સાવધાન, કુંભ રાશિના પ્રિયપાત્રને રીઝવવા શું કરશો તે જાણો

રાશિફળ 29 સપ્ટે.: આ રાશિના જાતકો રહે સાવધાન, કુંભ રાશિના પ્રિયપાત્રને રીઝવવા શું કરશો તે જાણો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

પ્રશ્ન – કુંભ રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.

  • કંઈક નવું કરવા જોઈએ.
  • જૂનું પુરાણું તેમને ગમતું નથી
  • નવા ડ્રેસીસ, નવા ગેજેટ્સ
  • વાતોના નવા નવા મુદ્દા
  • એકના એક સ્થળે તેઓ ફરી જવા નથી માંગતા
  • આ લોકો ઈનોવોટીવ વ્યક્તિત્વ ધરાવે છે માટે તમારે પણ ઈનોવેટીવ થવું

તારીખ

29 સપ્ટેમ્બર, 2018 શનિવાર

માસ

ભાદરવા વદ ચોથ

નક્ષત્ર

કૃતિકા

યોગ

વજ્ર

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ), સવારે 8.25 પછી વૃષભ (બવઉ)

  1. આજે પંચમીનું શ્રાદ્ધ
  2. સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 8.05 સુધી
  3. હનુમાનજીની ઉપાસના કરવી
  4. શનિયંત્રની પૂજા કરી શકાય.
  5. જરૂરીયાતમંદને કાળા અથવા બ્લ્યુ વસ્ત્ર દાનમાં આપી શકાય
  6. કાળા અડદની વાનગી બનાવી દાન કરી શકાય.
  7. હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું

રાશી ભવિષ્ય (29-9-2018)

મેષ (અલઈ)

  • આરોગ્યમાં વૃદ્ધિ થતી જણાશે
  • પ્રમોશનની તક મળે
  • કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય
  • ઉત્તમ વિચાર સાથે ઉત્તમ કાર્ય કરી શકશો

વૃષભ (બવઉ)

  • વેપારી મિત્રોને સાનુકૂળતા
  • આયુર્વેદ સાથે સંકળાયેલાને સાનુકૂળતા
  • જાહેરસંસ્થા દ્વારા માન-સન્માન થાય
  • સંધ્યા સમયે આવેશથી બચવું

મિથુન (કછઘ)

  • પારિવારીક સમસ્યા નડે
  • ખર્ચ વિશેષ કરવો પડે
  • અણધાર્યો ખર્ચ થાય
  • આપનું બજેટ ખોરવાઈ શકે

કર્ક (ડહ)

  • ઈલેક્ટ્રીક ઉપકરણથી સાચવવું
  • કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિ ગૂંચ ઊભી કરી શકે
  • સ્થાનાંતરના યોગ છે
  • તપ, સાધના માટે પ્રેરણા થાય

સિંહ (મટ)

  • સરકારી પાસેથી લેવાના નાણા મળે
  • વેવિશાળાના કાર્યમાં વિલંબ થાય
  • પરદેશથી સારા સમાચાર મળે
  • પરદેશના યોગ પણ રચાયા છે

કન્યા (પઠણ)

  • સાસરી અને પિયર બેઉ પક્ષથી સહકાર મળે
  • દાંપત્ય જીવન આજે મધુર બને
  • વડીલો તરફથી સહકાર મળે
  • વેપારી મિત્રોને વેપારમાં થોડી નિરસતા જણાય

તુલા (રત)

  • ફેશન ક્ષેત્રે સંકળાયેલાને લાભ
  • સંબંધોનું વર્તુળ મોટું થાય
  • રાજનીતિમાં સંપર્કો વધી શકે છે
  • પરદેશના પાત્ર સાથે મુલાકાત થાય

વૃશ્ચિક (નય)

  • કોઈની પણ સાથે ખોટો કકળાટ ન થાય તે જોવું
  • આરોગ્યની દરકાર પણ રાખવી પડશે
  • સંધ્યા સમય શાંતિથી પસાર થાય
  • ગળાની બિમારીથી સાચવવું

ધન (ભધફઢ)

  • એકાઉન્ટ ક્ષેત્રે સંકલાયેલાને સાનુકૂળતા
  • આંકડાની માયાજાળમાં વ્યસ્ત રહેવાય
  • વૈજ્ઞાનિક અભિગમ કેળવી કાર્ય કરો
  • સંધ્યા સમયે વાણીમાં સંયમ રાખજો

મકર (ખજ)

  • ભાગ્ય બળવાન બનતું જશે
  • કેટલાક કાર્ય સરળતાથી ઉકલી જાય
  • જીવનસાથીનું પ્રતિભા ખીલી ઊઠે
  • સંતાન પણ વધુ સક્ષમ બને

કુંભ (ગશષસ)

  • કાયદા અનુલક્ષીને ખુલાસા કરવા પડે
  • નોકરીમાં મન વધુ પરોવાય
  • બપોર પછી આરોગ્યમાં સાવધાન રહેવું
  • પગના દુઃખાવાથી સાવધાન

મીન (દચઝથ)

  • મુશ્કેલી આવશે પણ સફળતા પણ મળશે
  • ડાયાબીટીસ કંટ્રોલમાં રાખજો
  • ગળપણ ખાવામાં સંયમ રાખજો
  • જીવનસાથીના પરિવારથી સહકાર મળે

 

  • જીવનસંદેશ –
  •  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news