રાશિફળ 4 ઓક્ટોબર: આ રાશિના જાતકોને ગુમાવેલું ધન પાછું મળવાના યોગ, અકસ્માતથી આ રીતે બચો

રાશિફળ 4 ઓક્ટોબર: આ રાશિના જાતકોને ગુમાવેલું ધન પાછું મળવાના યોગ, અકસ્માતથી આ રીતે બચો

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

જયશ્રી કૃષ્ણ

  • પ્રશ્ન – અકસ્માતથી બચવા માટે શું કરવું
  • ગાડી હોય તો ગણેશજીની મૂર્તિ મૂકવી
  • મૂર્તિને દર મંગળવારે ગુલાબ અર્પણ કરવું
  • દ્વિચક્રી વાહન હોય તો ગણેશજીનું સ્ટીકર લગાવવું
  • દર મંગળવારે અને શનિવારે ચારેય ટાયર ઉપર સિંદૂરનો ચાંદલો કરવો
  • દર અમાસે વાહનના ટાયર આગળ શ્રીફળ વધેરવું

તારીખ

4 ઓક્ટોબર 2018, ગુરૂવાર

માસ

ભાદરવા વદ દશમી

નક્ષત્ર

આદ્રા

યોગ

વરીયાન

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)

  1. સિદ્ધિલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો
  2. શ્રીમહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરી શકાય
  3. આજે સોનાનો દાગીનો ધારણ કરવો
  4. શ્રીયંત્ર અથવા સુવર્ણના દાગીનાનું પૂજન કરવું
  5. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્ર જાપ

રાશિફળ

મેષ (અલઈ)

  • ડિપ્લોમેટીક વાણી બોલવાય
  • જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું
  • આજે બહુમુખી વ્યક્તિત્વ હોય

વૃષભ (બવઉ)

  • મુસાફરીની શક્યતા દેખાય છે
  • નાના-ભાઈબહેન સાથે સંબંધમાં ઓટ આવે
  • બપોરે 1 થી 2ના સમયે ગુસ્સો આવી શકે

મિથુન (કછઘ)

  • ધન પ્રાપ્તિના યોગ છે
  • જૂનુ ધન મળે તેવું પણ દર્શાવે છે
  • ઓપરેશન કરાવવાનું હોય ગણેશજીને નમન કરજો

કર્ક (ડહ)

  • કાયદાના સંઘર્ષમાં ન અવાય તે જોવું
  • છેલ્લી ઘડીએ વાત ગુંચવાઈ શકે
  • સંધ્યા સમયે કાર્યમાં સાનુકૂળતા દેખાય

સિંહ (મટ)

  • યશ-માન જળવાય
  • મિત્રોના સંબંધોમાં થોડી ઓટ આવે
  • આપના વડીલોનું આરોગ્ય નબળું પડી શકે

કન્યા (પઠણ)

  • સરકારી નોકરીનો ઓર્ડર આવી શકે
  • કાપડના વેપારીને લાભપ્રદ દિવસ
  • પરદેશ જવા જાતકોએ સક્રીય થવું

તુલા (રત)

  • સીઝનલ બિમારીથી સાચવવું
  • શરીરે થોડું અસુખ વર્તાય
  • ધાર્મિક મુસાફરી શક્ય છે

વૃશ્ચિક (નય)

  • સાસરી પક્ષમાં વિખવાદ ન થાય તે જોવું
  • ધનવ્યય પણ દેખાય છે
  • કોર્ટ કચેરીની કાર્યવાહીથી બચવું

ધન (ભધફઢ)

  • આરોગ્યની જાળવણ કરવી
  • ઢીંચણના દુખાવાથી સાચવવું
  • પિતાનું આરોગ્ય વિશેષ જાળવવું

મકર (ખજ)

  • જીવનસાથી સાથે આનંદમય દિવસ વિતે
  • તર્ક-વિતર્કનો દિવસ છે
  • જુદા જુદા ઘણા વિષય ઉપર વિચાર કરવો પડે

કુંભ (ગશષસ)

  • સંતાનના સંબંધમાં ચિતિંત રહેવાય
  • હિતશત્રુથી સાવધ રહેજો
  • લાભ ગેરલાભમાં ફેરવાઈ શકે છે

મીન (દચઝથ)

  • આજનો માર્ગ થોડો કઠણ છે
  • શેરબજારના રોકાણકારોએ સંયમ રાખવો
  • ઘરમાં વાતાવરણ તંગ થઈ શકે છે

 

  • જીવનસંદેશ –

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news