રાશિફળ 5 ઓક્ટોબર: આ રાશિના જાતકોને જૂના રોકાણથી લાભ, દિવસ શુભ વિતે તે માટે કરો આ કામ

રાશિફળ 5 ઓક્ટોબર: આ રાશિના જાતકોને જૂના રોકાણથી લાભ, દિવસ શુભ વિતે તે માટે કરો આ કામ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો

  • પ્રશ્ન – આપણો આખો ય દિવસ શુભ વિતે તે માટે શું કરવું
  • પ્રથમ સવારે સૂર્યોદય થાય તે સમયે ઊઠી જવું
  • પથારીમાંથી બેઠા થઈ પોતાની બે હથેળીના દર્શન કરવા
  • શ્લોક બોલવો – કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તું ગોવિંદં પ્રભાતે કર દર્શનમ્
  • ઘરના સૌ સભ્યોને જયશ્રીકૃષ્ણ કહેવા.
  • સવારે પૂર્વ અથવા ઉત્તર તરફ મૂખ રાખી આ ક્રિયા કરવી.

તારીખ

5 ઓક્ટોબર 2018, શુક્રવાર

માસ

ભાદરવા વદ એકાદશી

નક્ષત્ર

આશ્લેષા

યોગ

સાધ્ય

ચંદ્ર રાશી

કર્ક (ડ,હ)

  1. આજે ઇન્દિરા એકાદશી છે, એકાદશીનું શ્રાદ્ધ પણ છે
  2. કુમારયોગ સાંજે 7.04 થી સાંજે 7.19 સુધી
  3. શુક્ર મહારાજ મધરાતથી વક્રી થશે
  4. આજે બહાર જાવ ત્યારે અત્તરનો છંટકાવ કરીને જજો
  5. કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરવો
  6. બે હાથે માથુ આજે ન ખંજવાળો તો શુભ રહેશે

મેષ (અલઈ)

  • આરોગ્ય જળવાય
  • કાર્યક્ષેત્રે કામકાજમાં સરળતા રહે
  • સંબંધોમાં બદલાવ આવી શકે છે

વૃષભ (બવઉ)

  • થોડી ચિંતા સતાવી શકે છે
  • સ્વયંના કાર્યની ચિંતા થાય
  • ભાષા વધુ તેજાબી બની શકે છે

મિથુન (કછઘ)

  • વાહન અકસ્માતથી સાચવવું
  • આપનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ ખોરવાઈ શકે
  • નોકરીમાં અચાનક બદલાવ આવી શકે

કર્ક (ડહ)

  • પરદેશના કાર્યો ગૂંચવાઈ શકે
  • લાભને હાની પણ પહોંચે
  • સંધ્યા સમયે વિચારવાયુ વધે

સિંહ (મટ)

  • આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધે
  • નાનાભાઈ બહેન સાથે વૈમનસ્ય ન થાય તે જોવું
  • વેપાર ક્ષેત્રે બદલાવ આવી શકે છે

કન્યા (પઠણ)

  • પરિવારમાં જક્કીવલણ વધે
  • મિત્રો સાથે સંબંધ નબળા પડે
  • પ્રિયપાત્ર રિસાઈ જાય. માટે સાવધાન.

તુલા (રત)

  • જિદ્દી વલણ થઈ જાય
  • પોતાની વાતને વળગી રહો
  • થોડું સમાધાનકારી વલણ અપનાવજો

વૃશ્ચિક (નય)

  • સંબંધોમાં જોડતોડ થાય
  • કંઈ તૂટે તો નવું જોડાશે
  • મિત્રોમાં પણ આ જ લાગુ પડે

ધન (ભધફઢ)

  • પિતા સાથે સંબંધોમાં ખટાશ આવે, સાવધાન
  • રાજનીતિ સાથે જોડાયેલાને સરળતા
  • ભાષા દ્વારા સંબંધો તૂટી જાય માટે સંયમ.

મકર (ખજ)

  • ધનલાભ થઈ શકે છે
  • જૂના રોકાણથી ફાયદો થાય
  • વેપાર ક્ષેત્રે વિશેષ વળાંક આવી શકે

કુંભ (ગશષસ)

  • આરોગ્ય અંગે અસંતોષ રહે
  • પેટનો દુઃખાવો થઈ શકે
  • નોકરીના સ્થળે આરોગ્યની સાવધાની રાખવી

મીન (દચઝથ)

  • સંતાન આપની સાથે વધુ વિવાદ કરે
  • ધર્મધ્યાન વધુ કરવું ગમે
  • પુરુષ જાતકોએ પત્નીનું આરોગ્ય જાળવવું

 

  • જીવનસંદેશ – આપણે કેવા થવું છે. શ્રીફળ જેવા કે બોર જેવા ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news